એકોત્તરશતી/૨૪. દુઃસમય: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દુઃસમય (દુઃસમય)}} {{Poem2Open}} જોકે સંધ્યા મંદ મંથર(ગતિએ) આવે છે, અને બધું સંગીત ઈંગિતથી થંભી ગયું છે; જોકે અનંત અંબરમાં(કોઈ) સાથી નથી, જોકે અંગો ઉપર કલાંતિ ઊતરી આવે છે, મહા આશંકા મૌન મં...")
 
No edit summary
Line 10: Line 10:
અરે, ભય નથી, સ્નેહમોહનું બંધન નથી, અરે આશા નથી, આશા તો કેવળ મિથ્યા છલના છે. અરે ભાષા નથી, વૃથા બેસીને રડવાનું નથી. અરે ઘર નથી, નથી ફૂલની પથારી પાથરેલી. માત્ર પાંખ છે અને ઉષા-દિશા-વિહોણું ગાઢ તિમિર-અંકિત મહાનભનું આંગણું છે. ઓ વિહંગ, ઓ મારા વિહંગ, હે અંધ, અત્યારે પાંખો બંધ કરીશ નહિ.  

<br>
<br>
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} <br>
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}}  
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૨૩. દિદિ  |next =૨૫. ભ્રષ્ટ લગ્ન }}