એકોત્તરશતી/૮૫. પ્રથમ પૂજા: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| પ્રથમ પૂજા (પ્રથમ પૂજા)}} {{Poem2Open}} ત્રિલોકેશ્વરનું મંદિર. લોકો કહે છે કે સ્વયં વિશ્વકર્માએ એનો પાયો નાખ્યો હતો, કોણ જાણે કયા માંધાતાના રાજ્યકાળમાં, સ્વયં હનુમાન લઈ આવ્યા હતા ત...")
 
(Added Years + Footer)
Line 21: Line 21:
પ્રહરી ગયો. માધવે ખોલી નાખ્યો આંખનો પાટો. ખુલ્લા બારણામાં થઈને એકાદશીના ચંદ્રનો પૂરો પ્રકાશ પડયો હતો દેવમૂર્તિ ઉપર. માધવ ઘૂંટણિયે પડીને બેઠો હાથ જોડીને, એકીટશે જોઈ રહ્યો દેવતાના મોં તરફ, બંને આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. આજે હજાર વર્ષથી જેની ભૂખ હતી એવાં દર્શન થયાં ભક્તને ભગવાનનાં.

રાજાએ મંદિરમાં પ્રવેશ કર્યો. ત્યારે માધવનું માથું વેદી ઉપર નમેલું હતું. રાજાની તલવારથી ક્ષણમાં તે માથું કપાઈ ગયું. દેવતાને ચરણે એ જ પ્રથમ પૂજા, એ જ અંતિમ પ્રણામ.

<br>
૧૩ ઓગસ્ટ, ૧૯૩૨
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ )'''}} <br>
‘પુનશ્ચ’
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ )'''}}  
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૮૪. મૃત્યુંજય |next = ૮૬. યાબાર સમય હલ વિહન્ગેર}}