ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/નરેશ શુક્લ/ન કહેવાયેલી વાર્તા...!: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ન કહેવાયેલી વાર્તા...! | નરેશ શુક્લ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
યોજનો સુધી પથરાયેલુ એક જંગલ હતું. અસંખ્ય વૃક્ષોથી છવાયેલું, માનવો તો ઠીક પ્રાણીઓ માટેય ભયાનક નિવડે એવડું! આખુંય જંગલ વૃક્ષોના પાંદડાઓ અને વિશાળ ડાળીઓને કારણે ગૂંથાઈને ગેબી માયાજાળ રચતું. વૃક્ષોને સહારે ચડેલી વેલીઓ અને નીચે ઊગેલ ઘાસ. ઘાસ પર નભતા તૃણભક્ષીઓ અને ઝાડ પર કલબલતા પક્ષીઓ. એમના પર નભતા માંસભક્ષીઓથી ઉભરાતું હતું આ જંગલ. | યોજનો સુધી પથરાયેલુ એક જંગલ હતું. અસંખ્ય વૃક્ષોથી છવાયેલું, માનવો તો ઠીક પ્રાણીઓ માટેય ભયાનક નિવડે એવડું! આખુંય જંગલ વૃક્ષોના પાંદડાઓ અને વિશાળ ડાળીઓને કારણે ગૂંથાઈને ગેબી માયાજાળ રચતું. વૃક્ષોને સહારે ચડેલી વેલીઓ અને નીચે ઊગેલ ઘાસ. ઘાસ પર નભતા તૃણભક્ષીઓ અને ઝાડ પર કલબલતા પક્ષીઓ. એમના પર નભતા માંસભક્ષીઓથી ઉભરાતું હતું આ જંગલ. |