ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કેતન મુનશી/લાલ ચીંદરડી: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''લાલ ચીંદરડી'''}}
{{SetTitle}}
----
{{Heading|લાલ ચીંદરડી | કેતન મુનશી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નાનપણમાં જગમોહન ખૂબ તોફાની હતો. તમે કહેશો, નાનપણમાં તો બધાં છોકરાં તોફાની હોય. સાચી વાત. પણ જગમોહન તો બધાંથી ચઢી જાય એવો હતો. તેનાં તોફાનને હદ નહોતી. ઘરમાં તે દાદાજીની તપખીરની દાબડી સંતાડતો, બાપુજીનાં ચશ્માં ભાંગતો અને બાની મોંઘી સાડી ફાડી નાખતો. ઘરના માણસો તેનાથી કંટાળતાં એટલે તેને શેરીમાં મોકલી દેતાં, પણ શેરીમાંય તે બધાંને ત્રાહિ ત્રાહિ પોકરાવતો. અરે! માણસો તો શું, પશુપંખીનેય હેરાન કરવામાં તે બાકી રાખતો નહિ. પડોશીની ‘પુસી’ની તે પૂંછડી આમળતો ને ‘ડાઘિયા’નો કાન પકડી તેને લાત મારતો. એક વખત તો તેણે એક કબૂતરને પણ આબાદ સપડાવેલું.