નવલકથાપરિચયકોશ/ભ્રમણદશા: Difference between revisions

Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 33: Line 33:
નવલકથાની સર્જકતા સિદ્ધ કરતાં ઘટકતત્ત્વો :

આ કૃતિમાં લેખકની સબળ સર્ગ શક્તિનો પરિચય થાય છે. કૃતિનો વિષય લેખકની અન્ય નવલકથા કરતાં જરા જુદો પડે છે. અહીં દલિત સંવેદન તો છે જ. પણ એથી આ કૃતિને દલિત નવલકથાનો સિક્કો મારવો યોગ્ય નથી. અહીં દલિત કે અદલિત જેવા નામભેદ ભૂંસાય છે અને કૃતિના વિષય કેન્દ્રમાં રહે છે માત્ર એક ‘માણસ’. વિષયને પ્રયોજવાની શૈલી ને એને અનુરૂપ ભાષા માટે સર્જક સભાન છે. કથાની શરૂઆત કથાના અંતની બહુ નજીકથી થાય છે. પીઠઝબકાર પ્રયુક્તિ વડે પાત્રના અતલ ઊંડાણમાં લઈ જાય ને છતાં પાત્રના પોતીકા અવાજને એના સર્જક બિલકુલ ક્ષતિ પહોંચાડતા નથી. પાત્રની સામે તટસ્થ રહી એને પોતાના વિશ્વમાં વિહાર કરવા દેવા એ સાચું સર્જક-કર્મ. આ બહુ મોટો પડકાર છે જેમાં સર્જક પાર ઊતરે છે. કથામાં નિરૂપાયેલ સંઘર્ષો પણ ધ્યાનાર્હ છે. અતીતનું પોટલું માથે છે જેમાં માત્ર પીડા રહેલી છે. આ ભારથી નાયક પોતાને, પોતાના અસ્તિત્વને  છિન્ન-વિચ્છિન્ન અનુભવે છે. આ વિચ્છિન્નતાની અનુભૂતિને અનુરૂપ પ્રસંગો સાથે ભાવક પ્રતીતિકર તાદાત્મ્ય અનુભવે છે. પાત્રને સાંપ્રતમાંથી ભૂતકાળમાં લઈ જવા વર્તમાનનાં ઘણાં આલંબન અને ઉદ્દીપન વિભાવો લેખકે યોજ્યાં છે. વર્તમાનમાં નાયક નિર્દેશ સામે રહેલ પાત્ર પ્રિયંકા એને લલિતા અને ક્રિયાની યાદ અપાવે છે. પ્રિયંકાની દીકરી નેહા પોતાની દીકરી રુચિની. આ સહોપસ્થિતિથી કથાસૂત્ર સુશ્લિષ્ટ બને છે.     

નવલકથાનો પ્રકાર :
નવલકથાનો પ્રકાર :
કૃતિને પ્રકાર-ભેદો ક્યારેય નથી ફાવ્યા. છતાં આ લઘુનવલને ચોક્કસ કોઈ પ્રકારના ચોકઠામાં ગોઠવવી હોય તો એને આપણે ‘પાત્રકેન્દ્રી મનોવૈજ્ઞાનિક નવલકથા’નું લેબલ આપી શકીએ. મુખ્ય પાત્ર નાયક નિર્દેશના મનોજગતમાં રાચતા અતીતના ખંડિત ટુકડાઓને ભેગા કરવા મથતી કથા એટલે ‘ભ્રમણદશા’. અહીં પાત્રનું મનોમંથન વિશેષ આલેખાયું છે. એની જાગ્રત અને અર્ધજાગ્રત અવસ્થા સુધી ભાવક પહોંચે છે. તો સાથે જ નિરાશા અને એકલતાથી ઘેરાયેલો નાયક આધુનિક માનવીનું બયાન પણ વ્યક્ત કરે છે. માનવ મનના અતલ ઊંડાણ તરફ દોરી જતી પાત્રના બાહ્યાભ્યન્તરમાં ડોકિયું કરવા ભાવકને પડકારતી આ લઘુનવલને ‘મનોવૈજ્ઞાનિક નવલકથા’ના પ્રકારમાં મૂકવી અયોગ્ય નહિ લાગે.

નવલકથા વિશે વિવેચક :
નવલકથા વિશે વિવેચક :