અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/યુનિવર્સિટી કક્ષાએ ‘ગુજરાતી’નો અભ્યાસક્રમ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 31: Line 31:
આ તો છે તે અભ્યાસક્રમનો એક નાનકડો અંશ જ આપણે જોયો છે. અભ્યાસક્રમની આખીયે સંઘટના વિશેનો જે અભિગમ તજ્જ્ઞોએ સ્વીકાર્યો છે તેના સંદર્ભમાં યુનિવર્સિટી કક્ષાએ ‘ગુજરાતી’નો અભ્યાસક્રમ તપાસવો જોઈએ અને એમ કરતાં આપણને જો ખરેખર કોઈ અધૂરપ લાગે તો તેનું નિદાન કરીને ઉપચારો કરવા જોઈએ.  

અભ્યાસક્રમની સંરચનાની પ્રક્રિયાને તજ્જ્ઞો પાંચેક તબક્કાઓમાં જુએ છે.  
અભ્યાસક્રમની સંરચનાની પ્રક્રિયાને તજ્જ્ઞો પાંચેક તબક્કાઓમાં જુએ છે.  
૧. અભ્યાસક્રમના ઉદ્દેશો, હેતુઓ, લક્ષ્યાંકો નક્કી કરવાં.  
૧. અભ્યાસક્રમના ઉદ્દેશો, હેતુઓ, લક્ષ્યાંકો નક્કી કરવાં. <ref>#D. K. Wheeler, Curriculum Process, London, University of London Press Ltd, ૨nd ed., ૧૯૭૦.</ref>
૨. આ ઉદ્દેશો, હેતુઓ, લક્ષ્યાંકોની સિદ્ધિ માટે સહાયરૂપ થાય તેવી  
૨. આ ઉદ્દેશો, હેતુઓ, લક્ષ્યાંકોની સિદ્ધિ માટે સહાયરૂપ થાય તેવી  
અધ્યાયની અનુભૂતિઓ નક્કી કરવી.  
અધ્યાયની અનુભૂતિઓ નક્કી કરવી.  
Line 56: Line 56:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|૨૫-૧૦-૧૯૭૫}}
{{right|૨૫-૧૦-૧૯૭૫}}
{{reflist}}
<br>
<br>
{{HeaderNav
{{HeaderNav