ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા : અછાંદસનો રચનાબંધ: Difference between revisions

Jump to navigation Jump to search
(+1)
No edit summary
Line 30: Line 30:
આ બધી કહેવાય ‘ગીત’રચનાઓ પણ એ ઝીલે છે રંગદર્શી નહીં પણ સર્રિયલ વિશ્વને.  એટલે લયનો તાર તોડ્યા વિનાની આંતરિક તોડ-ફોડ છે એમાં. કોઈ એને ભલે પ્રતિ-ગીત કહે. પણ એક, ‘વગેરે વિશે એક સર્રિયલ ગીત’ (પૃ. ૩૬) એવા શીર્ષકવાળું કાવ્ય લયને પણ ફંગોળે છે ને ગીતના ખંડિત ઉદ્ગારોને – હાં, હો, હાં રે, ક્યાં રે, વગેરેને – તરતા રાખે છે; એટલે કે, અહીં ‘પ્રતિ’ વધારે, ‘ગીત’ ઓછું છે.

પણ ગીતની વાત સમેટતાં પહેલાં એક વાત નોંધીને આગળ ચાલીએ કે ‘જટાયુ’માં વળી ‘રિયલ’ વિશ્વનાં પણ ગીતો છે : બિલકુલ સાજાં, બહિરંતર તોડફોડ વિનાનાં, મંજુલ. માત્ર બે કડીઓ સાંભળી લઈએ :

{{Poem2Close}}
{{Block center|<poem>
૧. તમિળની લાજલલિત મૃદુ નાર,
૧. તમિળની લાજલલિત મૃદુ નાર,
    શ્રમથી, ધૈર્યથી, દૈન્યથી બાલા ધરે પયોધરભાર. (પૃ. ૫૬)

૨. નાળિયેર સોપારી કાજુ ને રાતાં
૨. નાળિયેર સોપારી કાજુ ને રાતાં
    વેલાતી નળિયાનું એક ઘર!
વેલાતી નળિયાનું એક ઘર!
    મેરી મા, એવો મને આપજે વર (કેરલ કામિનીનું ગીત, પૃ. ૫૮)  

‘વખાર’માં સવૈયાલયમાં એક ગીત છે –
‘વખાર’માં સવૈયાલયમાં એક ગીત છે –
ફરી ખભે છે કોટ, ફરી મજબૂત છે પગમાં જોડા,

આજ દુબારા અમે એક્ઠો તડાક દે કર તોડા. (પૃ. ૪૪)
આજ દુબારા અમે એક્ઠો તડાક દે કર તોડા. (પૃ. ૪૪)</poem>}}
{{Poem2Open}}
– એનું શીર્ષક છે : ‘ચાલવું’ (સંબંધવિચ્છેદનું એક ગીત)’

હવે માત્રામેળ. જરાક ખુલ્લું, વ્યાપકભાવે, એક વિધાન થઈ શકે કે અછાંદસના મુખ્ય પ્રવેશદ્વારે ગુજરાતી કવિઓને માત્રામેળી છંદોલયનો સાથ રહ્યો છે. પૂર્વઆધુનિકકાળમાં માત્રામેળો કવિપ્રિય હતા. પછી અછાંદસપ્રવેશકાળના કવિઓએ કટાવચોપાયાસવૈયાદોહરા, આદિના લયને, ક્યાંક હરિગીતલયને – જે આત્મસાત્ હતા તે લયઅંશોને – સાથે લીધા. અછાંદસપ્રવાહમાં એને ક્યાંક પ્રગટ, ક્યાંક પ્રચ્છન્ન રીતે પ્રયોજ્યા, ક્યારેક આછા-ઓછા કર્યા, ક્યાંક વળી વચ્ચે તરતા કર્યા; નહીંવત્ પણ કર્યા – એવી એક ભાત ઊપસે છે.૭