ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/અધવચ્ચે ઊભેલી સ્ત્રીનું ગીત: Difference between revisions

Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<center><big><big>'''મથુરાદાસ જેરામ'''</big></big></center>
<center><big><big>'''અધવચ્ચે ઊભેલી સ્ત્રીનું ગીત'''</big></big></center>
 
<poem>અધવચ્ચે ઊભેલી સ્ત્રીનું ગીત

<poem>
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે

Line 12: Line 10:
{{gap|3em}}મારી છાતીમાં ટશરાતાં ઇચ્છાનાં પૂર,  

{{gap|6em}}પૂર કેટલી રાત્યુંની રાત ખાળું?

જોકે પૈણાનું સરવરિયું મીઠું, પણ વ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે  
જોકે પૈણાનું સરવરિયું મીઠું, પણ વ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે  
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
Line 19: Line 18:
{{gap|3em}}ને બોલ પાછલે પરભાતે મેં ટહૌકાઓ

{{gap|6em}}રીતસર હારબંધ ઊડતા દીઠા!
{{gap|6em}}રીતસર હારબંધ ઊડતા દીઠા!
કેમ પાંખ્યું ફફડે છે? મેં તો માન્યું કે સ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે