ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/તત્ત્વજ્ઞાન-ધર્મ-ચિન્તન વગેરે: Difference between revisions

Jump to navigation Jump to search
(+1)
 
(+1)
Line 15: Line 15:
સદાચારવિષયક કેટલીક કૃતિઓ પણ પ્રગટ થઈ છે. સ્પેનના વતની રેવ. ફાધર સી. જી વાલેસે વિદ્યાર્થીઓને નૈતિક માર્ગદર્શન કરાવતી પુસ્તિકા 'સદાચાર' ગુજરાતીમાં જ લખીને પ્રકટ કરી છે એ અનેક રીતે આવકારપાત્ર છે. ગુજરાતને પોતાના કાર્યક્ષેત્ર તરીકે સ્વીકાર્યા પછી થોડા જ સમયમાં ગુજરાતી ભાષામાં ભાતૃભાષા જેટલી જ સરળતાથી પોતાના સુંદર અને પ્રેરક વિચારો આ પુસ્તિકામાં તેઓ વ્યક્ત કરી શક્યા છે. ઉચ્ચજીવનને પ્રેરણા આપતું 'સદાચારને પગલે' પણ શ્રી શશિન્ ઓઝાએ અનુવાદ દ્વારા સુલભ કરી આપ્યું છે. ધર્મભાવને કેન્દ્રમાં મૂકતાં કેટલાંય કથાનકો અને છૂટીછવાઈ પુસ્તિકાઓ ઠીક ઠીક પ્રમાણમાં પ્રગટ થયાં છે. પણ એ સર્વનો નામનિર્દેશ શક્ય નથી.

{{Poem2Close}}
{{Poem2Close}}
*** 
 
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2