મુકામ/મુકામ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
Line 17: | Line 17: | ||
‘મારા ગળાના સમ કહો ને કહો… કોઈને ય નહીં કહું બસ! કસમથી!’ એમ કહી એમણે પોતાના ગળાના ભાગ ઉપર ચપટી ભરી. | ‘મારા ગળાના સમ કહો ને કહો… કોઈને ય નહીં કહું બસ! કસમથી!’ એમ કહી એમણે પોતાના ગળાના ભાગ ઉપર ચપટી ભરી. | ||
મંજુબહેન સાડી સરખી કરતાં શરમાયાં ને કંઈક બોલવા ગયાં પણ એમના ચહેરા ઉપર સંકોચ ફરી વળ્યો. ‘પછી વાત…’ કહીને આગળ નીકળવા જતાં હતાં ત્યાં સરોજબહેને એમને હાથ ખેંચીને પાછાં વાળ્યાં. | મંજુબહેન સાડી સરખી કરતાં શરમાયાં ને કંઈક બોલવા ગયાં પણ એમના ચહેરા ઉપર સંકોચ ફરી વળ્યો. ‘પછી વાત…’ કહીને આગળ નીકળવા જતાં હતાં ત્યાં સરોજબહેને એમને હાથ ખેંચીને પાછાં વાળ્યાં. | ||
‘મારા ઉપરેય વિશ્વાસ નથી? આજકાલ કરતાં દસ વરસથી જોડે છીએ ને મારાથી ય ખાનગી?’ | |||
‘મને તમારા ઉપર નહીં, મારા પોતાના ઉપર કે મારાં નસીબ ઉપર વિશ્વાસ નથી બેસતો. પાંચ વાગ્યે વાત… એક વ્યક્તિ આવશે. આમ તો તમે એમને જોયા જ છે. ઑફિસમાં ય ઘણી વાર આવી ગયા છે. આજે જોઈને કહેજો કેવાક લાગે છે એ....’ | ‘મને તમારા ઉપર નહીં, મારા પોતાના ઉપર કે મારાં નસીબ ઉપર વિશ્વાસ નથી બેસતો. પાંચ વાગ્યે વાત… એક વ્યક્તિ આવશે. આમ તો તમે એમને જોયા જ છે. ઑફિસમાં ય ઘણી વાર આવી ગયા છે. આજે જોઈને કહેજો કેવાક લાગે છે એ....’ | ||
મંજુબહેન ઝડપથી ચાલવા લાગ્યાં ને સરોજબહેન કંઈક અંદાજ બાંધતાં હોય એમ એમની પાછળ પાછળ ઘસડાયાં. | મંજુબહેન ઝડપથી ચાલવા લાગ્યાં ને સરોજબહેન કંઈક અંદાજ બાંધતાં હોય એમ એમની પાછળ પાછળ ઘસડાયાં. |