સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/શબ્દાર્થ ‘સાહિત્ય’ની નવી વ્યાખ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
(+1)
 
(+1)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{center|<big>'''‘વિભાવ’ ‘અનુભાવ’ એ સંજ્ઞાઓની સાપેક્ષતા'''</big>}}
{{center|<big>'''શબ્દાર્થના ‘સાહિત્ય’ની નવીન વ્યાખ્યા'''</big>}}
{{Poem2Open}}શબ્દાર્થના ‘સાહિત્ય’ની નવીન વ્યાખ્યા
{{Poem2Open}}
કુંતકના વક્રોક્તિને કાવ્યત્વનું પ્રધાન લક્ષણ માનતા સિદ્ધાન્તની સબળતા – નિર્બળતા જે હોય તે, એમના કાવ્યવિષયક કેટલાક વિચારો આપણને અત્યંત પ્રભાવિત કરે એવા છે. જેમ કે, કુંતક કાવ્યની અખંડતાને – એકતાને અત્યંત સુંદર ને સબળ રીતે સ્થાપી આપે છે. ‘શબ્દાર્થ સહિતૌ કાવ્યમ્’ એ કાવ્યની જૂની વ્યાખ્યા હતી, પણ કુંતકે શબ્દાર્થના સહિતત્વના સંકેતો જે વિસ્તારથી ને સમર્થ રીતે સ્ફુટ કરી આપ્યા છે એ અનન્ય છે. કુંતક કહે છે કે શબ્દ અને અર્થ એ બે મળીને એક – કાવ્ય બને છે. બે તે એક – એવી આ વિચિત્ર વાત છે. કેવળ સુંદર શબ્દમાં કે કેવળ ચમત્કારક અર્થમાં કાવ્ય નથી, બંને સહિતતામાં કાવ્ય છે.  <ref>૩૩. વાચકો વાચ્યં ચેતિ દ્વૌ સંમિલિતો કાવ્યમ્ | દ્વાવેકમિતિ  

વિચિત્રૈવોક્તિ:  । તેન યત્કેષાં ચિન્મતં કવિકૌશલકલ્પિતકમનીયતાતિશય: શબ્દ એવ કેવલં કાવ્યમિતિ કેષાંચિદ્વાચ્યમેવ રચનાવૈચિત્ર્યચમત્કારકારિ કાવ્યમિતિ પક્ષદ્ધયમપિ નિરસ્તં ભવતિ | (૧.૭ વૃત્તિ)</ref> સહિતતા એટલે સંયુક્તતા, એકરૂપતા, પરસ્પરોપકારકતા. કવિની પ્રતિભામાં સ્ફુરેલું વસ્તુ તો અણઘડ પથ્થર જેવું હોય છે, કવિનો શબ્દ જ એને આકાર આપે છે, પહેલ પાડેલા હીરાની મનોહરતા પ્રાપ્ત કરાવે છે.  <ref>૩૪. કવિચેતસિ પ્રથમં ચ પ્રતિભાપ્રતિભાસમાનમઘટિતપાષાણશકલકલ્પમણિપ્રખ્યમેવ વસ્તુ વિદગ્ધકવિવિરચિતવક્રવાક્યોપારૂઢં શાણોલ્લીઢમણિમનોહરતયા તદ્વિદાહ્લાદકારિ - કાવ્યત્વમધિરોહતિ । (૧.૭ વૃત્તિ)</ref>શબ્દો તો બીજા ઘણા હોય, પણ આ શબ્દ જ કાવ્યના વિવક્ષિત અર્થને પ્રગટ કરનારો હોય અને શબ્દ એ વિવક્ષિત અર્થને જ પ્રગટ કરનારો હોય, બીજા કશાને નહીં.  <ref>૩૫. શબ્દો વિવક્ષિતાર્થેકવાચકોડન્યેષુ સત્સ્વપિ ।<br>અર્થઃ સહ્રદયાહ્લાદકારિસ્વસ્પન્દસુન્દરઃ ॥ ૧.૯ ॥</ref> અર્થ પોતે સ્ફુર્યો હોય તોપણ તેને વ્યક્ત કરવાને સમર્થ શબ્દને અભાવે મરેલા જેવો જ રહે છે અને એ જ રીતે શબ્દ પણ ચમત્કારક અર્થને અભાવે બીજા અર્થનો વાચક બનીને કાવ્યને વ્યાધિરૂપ થઈ પડે છે. <ref>૩૬. ઉભયોરપ્લેકતરસ્ય સાહિત્યવિરહોડન્યતરસ્યાપિ પર્યવસ્યતિ । તથા ચાર્થ : સમર્થવાચકાસદ્ભાવે સ્વાત્મના સ્ફુરન્નપિ મૃતકલ્પ એવાવતિષ્ઠતે । શબ્દોડપિ વાક્યો-પયોગિવાચ્યા-સંભવે વાચ્યાન્તરવાચક : સન્ વાક્યસ્ય વ્યાધિભૂતઃ પ્રતિભાતિ । (૧.૭  વૃત્તિ)</ref> કાવ્યમાં અપેક્ષિત શબ્દાર્થનું સહિતત્વ તે આ જાતનું પરસ્પરોપકારત્વ છે. સ્થૂળ સહિતત્વ નહીં.