કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૯. ઘર: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૯. ઘર| નિરંજન ભગત}} <poem> લાવો તમારો હાથ, મેળવીએ (કહું છું હાથ લ...")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|૩૯. ઘર| નિરંજન ભગત}}
{{Heading|૩૯. ઘર| નિરંજન ભગત}}
<poem>
<poem>
લાવો તમારો હાથ, મેળવીએ
ઘર તમે કોને કહો છો?
(કહું છું હાથ લંબાવી)!
જ્યાં ટપાલી પત્ર લાવે,
કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલુંયે —
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે…
ક્યારેક તો આવે પડે;
શું શું નથી હોતું તમારા હાથમાં?
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
મારે કશાનું કામ ના,
તેને તમે શું ઘર કહો છો?
ખાલી તમારો હાથ…
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ખાલી તમારો હાથ?
ભાર – ટોપીનોય – માથેથી ઉતારીને,
ના, ના, આપણા આ બેય ખાલી હાથમાંયે કેટલું છે!
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો,
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
અરે, એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ,
ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી?
અને બિનઆવડત સારું નઠારું કેટલુંયે કામ કરતા
તે ઘર તમે કોને કહો છો?
આપણા આ હાથ કેળવીએ!
-૧૨-૧૯૫૬
અજાણ્યા છો? ભલે!
તોયે જુઓ, આ હાથ લંબાવી કહું,
લાવો તમારો હાથ, મેળવીએ!
-૧૨-૧૯૫૬
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૩૫)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૩૬)}}