અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/સાંધ્યગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
સ્હેજ ડોલ્યો, | સ્હેજ ડોલ્યો, | ||
શાંત નાના છંદ જેવી એક બાલા | શાંત નાના છંદ જેવી એક બાલા | ||
રમ્ય લયમાં કાય ઝૂલવી; તારકો જેવાં ચળકતાં ડગ | |||
ભરી ગોરાં; | |||
ધીરે ઢોળાવ ઊતરી | |||
દૂર નમતા સૂર્યની સન્મુખ જઈ ઊભી | |||
અહીં | અહીં | ||
આવી રહેલી આ સુંવાળી રાત્રિનો અંધાર રમતો તૃણ ઉપર | |||
શું જોઉં? | |||
ભીની પાંપણોની ધાર | |||
રમતો સ્નેહપોચો ગાઢમીઠો રવભર્યો અંધાર | |||
કે | કે | ||
આ તૃણ ઉપર રમતો સુંવાળી રાત્રિનો અંધાર. | |||
</poem> | </poem> |