અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/કોના માટે?: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કોના માટે?|ચંદ્રકાન્ત શેઠ}} <poem> અંદર ઊતરું કોના માટે? કોના મ...")
 
No edit summary
Line 5: Line 5:
અંદર ઊતરું કોના માટે? કોના માટે બહાર ફરું?
અંદર ઊતરું કોના માટે? કોના માટે બહાર ફરું?
કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું? —
કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું? —
::: કોના માટે શ્વાસે શ્વાસે
:::: કોના માટે શ્વાસે શ્વાસે
:::: કૂવો ઉલેચી કુંભ ભરું?
::::: કૂવો ઉલેચી કુંભ ભરું?
::: કોના માટે મારી અંદર
:::: કોના માટે મારી અંદર
:::: એક ઉછેરું તેજ-તરુ?
::::: એક ઉછેરું તેજ-તરુ?
કોના માટે ઘરના ખૂણે દુનિયાનો દરબાર ભરું? —
કોના માટે ઘરના ખૂણે દુનિયાનો દરબાર ભરું? —
::: કોના માટે યમુના આવી
:::: કોના માટે યમુના આવી
:::: આ માટીને પાય અમી!
::::: આ માટીને પાય અમી!
::: કદંબડાળી કોના માટે
:::: કદંબડાળી કોના માટે
:::: અંદર આવી રહે નમી?
::::: અંદર આવી રહે નમી?
કોના માટે ઘૂઘર બાંધી મને જ હું તૈયાર કરું? —
કોના માટે ઘૂઘર બાંધી મને જ હું તૈયાર કરું? —
{{Right|(ગગન ખેલતી બારી, પૃ. ૭૮)}}
{{Right|(ગગન ખેલતી બારી, પૃ. ૭૮)}}
</poem>
</poem>