અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિકૃષ્ણ પાઠક/નેજવાંની છાંય તળે: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નેજવાંની છાંય તળે|હરિકૃષ્ણ પાઠક}} <poem> નેજવાંની છાંય તળે બે...")
 
No edit summary
Line 6: Line 6:
::: એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મંન,
::: એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મંન,
કરચલીએ કરમાયાં કાયાનાં હીર
કરચલીએ કરમાયાં કાયાનાં હીર
તોય ફૂલ જેમ ખૂલ્યું છે મંન
::: તોય ફૂલ જેમ ખૂલ્યું છે મંન
આંગણામાં ઊગ્યો છે અવસરનો માંડવો
આંગણામાં ઊગ્યો છે અવસરનો માંડવો
ને ફરફરતો તોરણનો ફાલ,
::: ને ફરફરતો તોરણનો ફાલ,
એવું લાગે રે ઘડી, ઊગી છે આજ ફરી
એવું લાગે રે ઘડી, ઊગી છે આજ ફરી
વીતેલી રંગભરી કાલ!
::: વીતેલી રંગભરી કાલ!
છોગાંની શંકાએ માથે ફેરીને હાથ
છોગાંની શંકાએ માથે ફેરીને હાથ
ખોળે ખોવાયેલું ગવંન.
::: ખોળે ખોવાયેલું ગવંન.
ઠમકાતી મંદ ચાલ ઘરમાં ને બારણે
ઠમકાતી મંદ ચાલ ઘરમાં ને બારણે
ને છલકાતું એ જ નર્યું રૂપ,
::: ને છલકાતું એ જ નર્યું રૂપ,
કંકુનાં પગલાંમાં મ્હોરી ગૈ વાત
કંકુનાં પગલાંમાં મ્હોરી ગૈ વાત
જેને રાખી'તી માંડ માંડ ચૂપ!
::: જેને રાખી'તી માંડ માંડ ચૂપ!
સમણાંને સાદ કરી, હુક્કો મંગાવ્યો જરી,
સમણાંને સાદ કરી, હુક્કો મંગાવ્યો જરી,
ઘૂંટ ભરી પીધું ગગંન.
::: ઘૂંટ ભરી પીધું ગગંન.
નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો
નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મંન.
::: એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મંન.
{{Right|(સૂરજ કદાચ ઊગે, પૃ. ૬)}}
{{Right|(સૂરજ કદાચ ઊગે, પૃ. ૬)}}
</poem>
</poem>