અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જિગર ટંકારવી/બહુ વાર લાગી: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|બહુ વાર લાગી|જિગર ટંકારવી}} <poem> ::::::::::::પ્રેમ-મોતી પામતાં, બહુ...")
 
No edit summary
Line 5: Line 5:
<poem>
<poem>
::::::::::::પ્રેમ-મોતી પામતાં, બહુ વાર લાગી,
::::::::::::પ્રેમ-મોતી પામતાં, બહુ વાર લાગી,
દિલનો દરિયો ડહોળતાં, બહુ વાર લાગી.
::::::::::::દિલનો દરિયો ડહોળતાં, બહુ વાર લાગી.
જિંદગીમાં જે થયું એ થઈ ગયું પણ,
 
જે થયું એને થતાં, બહુ વાર લાગી.
::::::::::::જિંદગીમાં જે થયું એ થઈ ગયું પણ,
લોકલાજે કે પછી છે ટેવ એની,
::::::::::::જે થયું એને થતાં, બહુ વાર લાગી.
નામ મારું બોલતાં, બહુ વાર લાગી.
 
થઈ ગયા છે બંધ સૌ દ્વારો ખૂલીને,
::::::::::::લોકલાજે કે પછી છે ટેવ એની,
જ્યાં ગયો હું ત્યાં જતાં, બહુ વાર લાગી.
::::::::::::નામ મારું બોલતાં, બહુ વાર લાગી.
થઈ ગયો એક જ ચમત્કારે તું ઈશ્વર,
 
ને મને માનવ થતાં, બહુ વાર લાગી.
::::::::::::થઈ ગયા છે બંધ સૌ દ્વારો ખૂલીને,
આપણા સંબંધ જાણે જળ-તરંગો,
::::::::::::જ્યાં ગયો હું ત્યાં જતાં, બહુ વાર લાગી.
તોય એને તોડતાં, બહુ વાર લાગી.
 
શબ્દની ગૂંચો જિગર ઉકેલવામાં,
::::::::::::થઈ ગયો એક જ ચમત્કારે તું ઈશ્વર,
આ ગઝલ સંવારતાં, બહુ વાર લાગી.
::::::::::::ને મને માનવ થતાં, બહુ વાર લાગી.
 
::::::::::::આપણા સંબંધ જાણે જળ-તરંગો,
::::::::::::તોય એને તોડતાં, બહુ વાર લાગી.
 
::::::::::::શબ્દની ગૂંચો જિગર ઉકેલવામાં,
::::::::::::આ ગઝલ સંવારતાં, બહુ વાર લાગી.
</poem>
</poem>