મરણોત્તર/૨: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨| સુરેશ જોષી}} {{Poem2Open}} નીચેનાં વૃક્ષોની છાયા અને પવન – એમની ર...")
 
No edit summary
 
Line 7: Line 7:
મારા આ વિચારોને મરણ એની ખંધી નજરે જોતું બેઠું છે. એ હસે છે. એ હસે છે ત્યારે એના દાંત કડકડી ઊઠે છે. એના હસવાનો આંચકો મારા હૃદયને લાગે છે. મારો હાથ છાતી પર જાય છે. કોઈ ત્રસ્ત પંખીને શાન્ત કરતો હોઉં તેમ હાથ પસવારું છું. મારા ગભરુ વિચારો મરણની નજરથી બચવા નાસભાગ કરી મૂકે છે. હું આંખને ઇશારે એમને સ્વસ્થ કરું છું. કોઈ આવતું હોય એવા ભણકારા વાગે છે. હું એ તરફ નજર કરતો નથી. ત્યાં કોઈ આવીને મારો હાથ પકડી લે છે. હું પૂછું છું: ‘કોણ, મૃણાલ?’

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[મરણોત્તર/૧|૧]]
|next = [[મરણોત્તર/3|3]]
}}
18,450

edits