કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/કવિ અને કવિતાઃ રમેશ પારેખ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 30: Line 30:
'''લાવો, લાવો, કાગળિયો ને દોત સોનલદેને લખીએ રે'''
'''લાવો, લાવો, કાગળિયો ને દોત સોનલદેને લખીએ રે'''
'''કાંઈ ટેરવાંમાં તલપે કપોત સોનલદેને લખીએ રે'''
'''કાંઈ ટેરવાંમાં તલપે કપોત સોનલદેને લખીએ રે'''
સોનલ વિના કાવ્યનાયકની કેવી સ્થિતિ છે એ પત્ર લખીને જણાવતાં નાયકની વિરહવેદના, ઝંખના ભાતીગળ પ્રતીકો દ્વારા વ્યક્ત થાય છેઃ
</poem>
{{Poem2Open}}સોનલ વિના કાવ્યનાયકની કેવી સ્થિતિ છે એ પત્ર લખીને જણાવતાં નાયકની વિરહવેદના, ઝંખના ભાતીગળ પ્રતીકો દ્વારા વ્યક્ત થાય છેઃ{{Poem2Close}}
<poem>
'''વેગી વન વન ઊડતા વંટોળને વાવડ પૂછીએ રે'''
'''વેગી વન વન ઊડતા વંટોળને વાવડ પૂછીએ રે'''
'''કેમ ભભકતા લાલ હિંગળોકના થાપા લૂછીએ રે'''
'''કેમ ભભકતા લાલ હિંગળોકના થાપા લૂછીએ રે'''
તો પ્રિયતમને મળવાનાં સપનાંઓ જોતી મુગ્ધાના ભાવોમાં ઉમળકો અને ઉલ્લાસ તો જુઓઃ
</poem>
{{Poem2Open}}તો પ્રિયતમને મળવાનાં સપનાંઓ જોતી મુગ્ધાના ભાવોમાં ઉમળકો અને ઉલ્લાસ તો જુઓઃ{{Poem2Close}}
<poem>
'''સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો'''
'''સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો'''
'''આંખો તો મોગરાની ડાળીનું નામ'''
'''આંખો તો મોગરાની ડાળીનું નામ'''
Line 40: Line 44:
:::: '''જ્યારે પાંપણની પાંદડીઓ ખૂલે'''
:::: '''જ્યારે પાંપણની પાંદડીઓ ખૂલે'''
</poem>
</poem>
પલાશના વૃક્ષને પ્રથમ વરસાદનો જે આહ્લાદક અનુભવ થાય એવો જ આહ્લાદક અનુભવ કાવ્યનાયકને પ્રથમ વર્ષા સમી પ્રિયાના આગમનથી થયો છે. એટલે જ તો કવિને આ ચોમાસું સાચવી રાખવું છે, વાવવું છેઃ
{{Poem2Open}}પલાશના વૃક્ષને પ્રથમ વરસાદનો જે આહ્લાદક અનુભવ થાય એવો જ આહ્લાદક અનુભવ કાવ્યનાયકને પ્રથમ વર્ષા સમી પ્રિયાના આગમનથી થયો છે. એટલે જ તો કવિને આ ચોમાસું સાચવી રાખવું છે, વાવવું છેઃ{{Poem2Close}}
<poem>
<poem>
'''લીંબોળી વાવીને છાંયડા ઉછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?'''
'''લીંબોળી વાવીને છાંયડા ઉછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?'''
18,450

edits