ઓખાહરણ/હસ્તલિખિતનું મુદ્રિત રૂપ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|હસ્તલિખિતનું મુદ્રિત રૂપ|}} {{Poem2Open}} પ્રાચીન-મધ્યકાલીન સાહિત...")
 
No edit summary
 
Line 7: Line 7:
{{Color|Blue|એમ, (ટૂંકા કે લાંબા) એક જ કાવ્યનાં એકથી વધારે રૂપ મળે – એક જ કાવ્યની એકથી વધારે હસ્તપ્રતો મળે. અનેક કવિઓનાં કાવ્યોની આવી બહુસંખ્ય હસ્તપ્રત-પોથીઓ જૈન ભંડારોમાં ને પ્રાચ્ય વિદ્યાની વિવિધ સંસ્થાઓનાં ગ્રંથાલયોમાં સચવાયેલી છે.}}

એટલે,  પ્રિન્ટિંગ પ્રેસ આવ્યું ત્યારે એ હસ્તપ્રતોને મુદ્રણ રૂપ આપતાં પહેલાં એના જાણકાર વિદ્વાનો, એેક કૃતિની વિવિધ પ્રતોનો યોગ્ય અભ્યાસ કરીને એક મુખ્ય પાઠ(text) તારવે ને છોડી દીધેલા અન્ય પાઠો/શબ્દો ફૂટનોટ રૂપે નોંધે-સાચવે. એ સંશોધિત સંપાદન(critical text) પછી મુદ્રિત થાય.  

{{Color|Blue|‘ઓખાહરણ’નાં આવાં જે મહત્ત્વનાં સંપાદનો થયાં છે એ દરેકમાંના સ્વીકૃત પાઠો અને પાઠાન્તરો તપાસીને, કાવ્યમાંના લયની-ઢાળની-અર્થની સંવાદિતાને, એકવાક્યતાને તથા સુગમતાને ધ્યાનમાં રાખીને મેં સંકલિત કરેલા પાઠનું આ ઈ-સંપાદન કર્યું છે.  
{{Color|Blue|‘ઓખાહરણ’નાં આવાં જે મહત્ત્વનાં સંપાદનો થયાં છે એ દરેકમાંના સ્વીકૃત પાઠો અને પાઠાન્તરો તપાસીને, કાવ્યમાંના લયની-ઢાળની-અર્થની સંવાદિતાને, એકવાક્યતાને તથા સુગમતાને ધ્યાનમાં રાખીને મેં સંકલિત કરેલા પાઠનું આ ઈ-સંપાદન કર્યું છે.}} 
{{Right|-સંપાદક}}<br>}}                                    
{{Color|Blue|{{Right|-સંપાદક}}<br>}}                                    
ઉપયોગમાં લીધેલાં સંપાદનોના સંપાદકો  નો હું ઋણી છું.       
ઉપયોગમાં લીધેલાં સંપાદનોના સંપાદકો  નો હું ઋણી છું.       
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits