બિપિન પટેલની વાર્તાઓ/૧૧. ઊધઈ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૧. ઊધઈ|}} {{Poem2Open}} (૧) ચોકમાં મૂકેલા બ્લેકબોર્ડ પર લાઈટ થઈ કે હુ...")
 
No edit summary
 
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
(૧)
<center>(૧)</center>
ચોકમાં મૂકેલા બ્લેકબોર્ડ પર લાઈટ થઈ કે હું અને મારો ભાઈ મહિલો ચમક્યા. ગેઈમ પડતી મૂકીને ચોક તરફ ભાગ્યા. ‘સાંજે પણ સૂચના વાંચવાની, પછી ઉપદેશ સાંભળવાનો? ત્રાસ છે યાર.’ મહિલો બબડ્યો. નિવૃત્તિનાં વીસ વર્ષ પછી પણ દાદાજીએ બ્લેકબોર્ડનો સાથ નહોતો છોડ્યો. અવારનવાર સુવિચાર અને સુભાષિત લખતા, વાંચવા ફરજ પાડતાં. ‘લો વાંચો’ કહી એક હાથમાં ધોતીનો છેડો અને બીજા હાથમાં ચોક લઈને ચોકની વચ્ચોવચ ગોઠવેલી એમની રાજા ચેરમાં બેઠા.

બ્લેકબોર્ડ પર લખ્યું હતું : આજે રાત્રે જમતાં પહેલાં, બરાબર સાત વાગે કુટુંબના સહુ સભ્યોની – બાળગોપાળ સહિત – તાકીદની બેઠક રાખી છે. સર્વએ હાજર રહેવું ફરજિયાત છે.

સહી દસ્તક પોતે, લાલાજીદાસ નારણદાસ પટેલ
::: સહી દસ્તક પોતે, લાલાજીદાસ નારણદાસ પટેલ
મારા પપ્પાએ સભાસ્થળે એમની ખુરશી મૂકી. દાદાએ ખોંખારીને શરૂ કર્યું, ‘કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું. મારા ખાટલાની આસપાસ ગરોળીયો ચીલઝડપે જીવડાં ખાવા દોડતી હતી. દીવાલની ધારેધારે કીડી-મકોડા ધીમી ધારે ફરતાં હતાં. વંદા પણ આમતેમ દોડતા હતા. કોક કોક વળી ઊડતા પણ હતા. મેં બેઠા થઈ હાથ-પગ સંકોરી લીધા. થાકીને જેવો પગ મૂકવા ગયો કે ગરોળી પગ પર ચડી ગઈ. આજકાલની ગરોળીયોને માણસની બીક નથી રહી. વંદા ત્રાટક કરતા હોય એમ મારી બાજુ દોડ્યા. ઘડિયાળમાં જોયું તો હજુ બે જ વાગ્યા હતા. આ ખદખદની વચ્ચે આમ ક્યાં સુધી બેસી રહેવું? ખાટલાના પાયા સિવાય એક વેંત જ જગ્યા નહોતી રહેવા દીધી. કયા મુલકમાંથી આવી આટલા બધાં ઘૂસી ગયાં હશે? હું મૂંઝાતો બેસી રહ્યો. ક્યારે ઝોકું આવી ગયું એની સરત ન રહી. સવારે છ વાગે દૂધવાળાએ બૂમ મારી ત્યારે જાગ્યો. મોડું થઈ ગયું. ખાટલા નીચે પગ મૂકવાની હિંમત ન ચાલી. પણ નીચે જોયું તો, આ શું? ગરોળી, વંદા, કીડીઓ, મકોડા અલોપ. તો શું રાતે જોયું એ ભ્રમ હશે? માયાલોક? નચિંત થઈ જેવો પગ નીચે મૂક્યો ને સામે ખૂણે વંદો મૂછ ફરકાવતો બેઠો હતો. મને વિચાર આવ્યો કે, દિવાળી આવી રહી છે. દિવાળી સફાઈ એટલે ઝાપટ-ઝૂપટ અને વાસણ અજવાળવાં એટલું જ નહીં, પેઢીઓથી અડ્ડો જમાવીને બેઠેલાં આ જીવ-જંતુ વિશે પણ વિચારવું જોઈએ.

મને ખબર છે, સુજ્ઞાને ગરોળીની બહુ બીક લાગે. દિવસમાં એકવાર તો એની ચીસ સંભળાય જ. લક્ષ્મણરેખાને પણ અત્યારનાં જીવડાં ક્યાં ગાંઠે છે? નથી ને ઊંઘમાં કાનમાં ઘૂસી જાય તો? તમારાં બાને પૂછો, એકવાર આખી રાત મને જગાડ્યો’તો.

Line 29: Line 29:
મહિલો ઇમ્પ્રેસ થઈ ગયો. એણે કહ્યું, ‘દાદાજી સોલિડ આઇડિયા.’

એ દિવસે અમે થાક્યા હતા, ને કેરમ રમવાનું બાકી હતું. છુપાઈને ઉપરના માળે જતા રહ્યા.

(૩)
<center>(૩)</center>
બીજે દિવસે નાસ્તો કરી, તાજામાજા થઈ મંડી પડ્યા. દિવાળી સફાઈ કરવા રાખેલા નોકરોમાંથી એકને દાદાજીએ અમારી મદદમાં મૂકેલો. એ ખૂણેખૂણેથી ગરોળીઓ અને વંદાને અમારી તરફ ભગાડે અને અમારી પિચકારીઓ ફુવારા છોડતી જાય. રૂમ બંધ હતો તેથી રંગીન નજારો જોવાની મજા પડતી હતી. દાદાએ મને આસમાની ગોલ્ડન યલો રંગ ફાળવ્યા હતા ને મહિલાને માત્ર કેસરી. રંગબેરંગી ગરોળીઓ અને વંદાથી રૂમ ઝગમગી ઊઠ્યો. મેં મારા મોબાઈલમાં નાનો વીડીઓ પણ ઉતારી લીધો. દોસ્તોને શેર કરી રોફ મારીશ.

દાદી સોફામાં બેઠાં બેઠાં મલકતા હતા. ડેડી પણ એકવાર આંટો મારી ગયા. એમને ખાસ વાંધો હોય એમ ન લાગ્યું. દાદાજીથી બીએ પણ ખરા. સહુ બીએ. પણ ‘સફાઈયજ્ઞ’ પછી મારા ને મહિલાના દોસ્ત થઈ ગયા હતા.

Line 38: Line 38:
દાદાજી ગૂંચવાયા. શરમાઈને નીચું જોઈ કહ્યું, ‘અલ્યા તમે બે, કામ કરવા કરતાં પ્રશ્નો વધારે કરો છો. આખું ઘર કેવું શાંતિથી સફાઈ કરે છે? એના કરતાં રહેવા દો. આ પ્રકલ્પ માણસોને જ સોંપી દઉં.’

અમને ફડક પેઠી. ક્યાંક અમારી મજા લૂંટાઈ ન જાય. બોલ્યા કે ચાલ્યા વગર પિચકારી ને નોટ લઈ બીજા રૂમમાં ગયા.

(૪)
<center>(૪)</center>
દાદાજીની યોજના પ્રમાણે મહિલાએ રંગેલી ગરોળીઓ નોંધી. ગાર્ડનમાં કરેલા મોટા ખાડામાં ધકેલવાની. એ ખાડામાંથી કામવાળાએ મોટી કોથળીમાં સપડાવી સોસાયટીની બહાર મોટા ડસ્ટબીનમાં નાંખવાની.

બધો ખેલ જોતાં મેનાબાએ દાદાજીને સલાહ આપતાં કહ્યું, ‘તમોન ખબર નહીં? ગરોળીને પોંચ ગઉ આઘી મેલી આવો તોય એ પોતાના ઘેર પાછી આબબાની, એ જોણી લેજો. ઈન આ ભૂમિ ના મોણહોથી માયા-મોબત થઈ જઈ હોય છે.’

Line 46: Line 46:
પછી મહિલાએ શનિવારે જમતી વખતે દાદાજીને કહ્યું, ‘દાદાજી હવે રિલેક્સ થઈ જાઓ. સવાર-સાંજ ફરવા પણ જઈ શકાય. પ્રોગ્રામ પૂરો થવામાં છે.’

– પૂરો તો નથી થયો ને? ફરવાની નોકરી થોડી કરું છું? કાલે તારા પપ્પાને રજા છે. આખા ઘરમાં ફરી વળે, ને આલબેલ પોકારે. પછી મારો રાબેતો શરૂ થશે.

(૫)
<center>(૫)</center>
મમ્મી તો ગરોળીઓથી બીતી એટલે દાદાજીએ એને છૂટી રાખી હતી. અને રસોડું તો એણે જ સાફ કરવાનુંને? રવિવારે એણે આજીજી કરીને પપ્પાને આખા ઘરનો ખૂણે ખૂણો ફરીને બચેલી ગરોળીઓ અને વંદા શોધી કાઢવા જોતરી દીધા. પપ્પા ભૂલ પહેલી પકડે. અમારા બંગલાની બહારની સીડી પાછળ ગયા. પાછળ પાછળ હું અને મહિલો. બે ગરોળીઓ વંદા પકડવા આમથી તેમ દોડતી હતી. અમને બંનેને ધમકાવીને કહ્યું, ‘શું શકોરું ગણતરી કરી છે? આખું કોળું શાકમાં ગયું છે.’ જાઓ પિચકારી લઈ આવો. ‘દોડતા અમને પાછળ સંભળાયું ‘અને નોટ પણ લેતા આવજો. આ ડોસાને મોટો સ્કોર કરવો છે. બગડશે પાછા. પિચકારીમાંથી રંગ છાંટતાં સાંકડી જગ્યામાં પપ્પાનું માથું રંગાયું. એમનો પિત્તો છટક્યો તે ઘરમાં જઈ સાયકલની નક્કામી ટ્યુબ લઈ આવ્યા. ને દે ધનાધન. એમની એક બાજુ ગણ્યા ગણાય નહીં એટલા વંદા ઢાળી દીધા. બીજી બાજુથી એક બાંડી ગરોળી એક વંદાને મોંમાં પકડી ધાબા તરફ નાઠી. હું અને મહિલો, એને સળવળતી પૂંછડી પર ટ્યુબ ફટકારતા પપ્પાને જોઈ ગભરાઈ ગયા. પપ્પા અટક્યા કે વંદા ગટર તરફ ભાગ્યા. હું જાળી ઉપર કરવા દોડવા ગયો, ને ગરોળીઓ ગાર્ડનના મોટા ખાડા બાજુ નાઠી. મને થયું આટલા તો બચે. દાદી પૂજા માટે ફૂલ લેતાં હતાં ને અવાજ સાંભળીને સીડી પાસે આવ્યાં. નિસાસો નાખતાં અમને વઢ્યાં, ‘અરર! નરધનિયા, પાપીઓ! આ શ્યૂ કર્યું? ઓમ વગર વૉકે? તમારું શ્યૂ લૂંટી લીધું છે તે?’

મેં ખુલાસો કર્યો, ‘મારા પપ્પા.’
મેં ખુલાસો કર્યો, ‘મારા પપ્પા.’
– હોતોં હશે? એ ગોંડો થોડો છ? મી જાણ્યો છ.

દાદા પણ એમની પાછળ ઊભાં ઊભાં તાલ જોતા હતા. એમણે બાને કહ્યું, ‘ટાઢી પડ હવે. મોટો પ્રોગ્રામ હાથ ધરીએ તો નાની-મોટી ભૂલો થાય. ઈશ્વર સહુનું કલ્યાણ કરે. અલ્યા છોકરાં, હવેથી ધ્યાનથી રાખજો. આપણે હાલ માત્ર ગણતરી કરવાની છે. પછીની વાત પછી. અને હા, સોમવારે વાઘબારસ છે. આજે કાર્યક્રમ પૂરો કરીએ. હવે બધાં તહેવારોની મજા કરો. પંદર દિવસથી પગ વાળીને બેઠાં નથી. મારા આ સૈનિકોને શાબાશી.’, કહી, ઈમોજીનું ‘Yes’નું જેસ્ચર કર્યું. સાચું કહું, અમને તો કામ જેવું લાગ્યું જ નહોતું. મજા પડતી હતી.

(૬)
<center>(૬)</center>
રવિવારે હું અને મહિલો જમ્યા પછી રાતે ચોકી કરતા ચોકીદારની જેમ હાથ પૂંઠે ભરાવીને રાત્રિચર્યા કરવા નીકળ્યા. ઘરના દરેક ખૂણે લાકડી ઠપઠપાવતા અને દુશ્મનોને લલકારતા. હરામ છે એક પણ બચ્ચો બહાર આવે તો! હોય તો બહાર નીકળેને? બધાને તગેડી મૂક્યા હતા. ઉપર નીચે ફરીને અંતે દાદાજી કાયમ બેસતા એ રાજા ચેરમાં મહિલો બેઠો. હું એને સલામની અદામાં ‘જી હજૂર!’ કહીને ઊભો રહ્યો. એણે આશીર્વાદની મુદ્રામાં ‘બેસ વત્સ’ કહ્યું ને હું એનાથી નાની ખુરશીમાં બેઠો. બધાં સૂઈ ગયાં હતાં એનો લાભ લઈ ડ્રોઇંગરૂમમાં ઝુમ્મર સહિત બધી લાઈટો ચાલુ કરી. ડાઇનિંગ હોલને પણ અજવાળ્યો. મોટું કામ પાર પાડ્યાના કેફમાં હું અને મહિલો પગ લાંબા કરીને અર્ધા સૂતા હોય એમ રિલેક્સ થયા ને અચાનક લોઅર વિન્ડોના કાચ પર એક ગરોળી જોઈ. મેં ઊભા થઈને જોયું તો એ મને તાકી રહી હતી, જાણે કહેતી હોય, પ્લીઝ મને અંદર આવવા દો ને? મારા હાથ સ્ટોપર પર ગયો, ને ઘસઘસાટ ઊંઘતા મહિલા તરફ નજર ગઈ. મને થયું એને પૂછું. મેં સપનામાં ડૂબી ગયેલા મહિલાને ઢંઢોળ્યો. એ છળી મર્યો હોય એમ, ‘ઓત્તારી’ કહીને એ બારી તરફ દોડ્યો. પછી બીજી, ત્રીજી, કાચના બારણે, બધે, જ્યાં જોયું ત્યાં વંદા અને ગરોળીઓએ ઉધમ મચાવ્યો હતો. અમે રંગેલી, તે તો હતી જ, પણ સાથે કોરી પણ હતી. નવી ક્યાંથી આવી ગઈ હશે? મેં મહિલાને કહ્યું, ‘મેનાબા સાચું કહેતાં’તાં, નહીં મહિલા? ચાલ બધી બારીઓ ખોલી નાખીએ.’

– દાદા મારી નાંખે.
– દાદા મારી નાંખે.
Line 73: Line 73:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????-?????
|previous = ૧૦. આદમી
|next = ?????
|next = ૧૨. પંચદ્રવ્ય
}}
}}
18,450

edits