સુમન શાહની વાર્તાસૃષ્ટિ/પરિચય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પરિચય|}} <center>સુમન શાહ</center> <center>(૧ નવેમ્બર, ૧૯૩૯) — જન્મ/વતન : ડભો...")
 
No edit summary
Line 5: Line 5:

<center>સુમન શાહ</center>
<center>'''સુમન શાહ'''</center>
<br>
<center>(૧ નવેમ્બર, ૧૯૩૯) — જન્મ/વતન : ડભોઈ</center>

{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતી સાહિત્યક્ષેત્રે વાર્તાકાર નવલકથાકાર નિબન્ધકાર સમીક્ષક અનુવાદક અને તન્ત્રી/સમ્પાદક તરીકે જાણીતા પ્રો. ડૉ. સુમન શાહનો જન્મ ૧ નવેમ્બર ૧૯૩૯ના રોજ વડોદરા પાસેના ડભોઇમાં થયો હતો. આખું નામ, સુમનચન્દ્ર ગોવિન્દલાલ શાહ.

ગુજરાતી સાહિત્યના પ્રાધ્યાપક તરીકેની ૪૨ વર્ષની કારકિર્દીમાં એમણે ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય-સિદ્ધાન્તનું અધ્યાપન સવિશેષે કર્યું. ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર-ઇમૅરિટસ પદે હતા. અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં વિઝિટિન્ગ ફૅલો અને યુનિવર્સિટી ઓવ પૅન્સિલ્વેનિયામાં રાઇટર-ઇન-રેસિડેન્ટ રૂપે પણ એમણે સેવાઓ આપી છે. પીઓરીઆ ઇલ્લિનૉય કૉલેજ સૅન્ટરમાં એમણે ભણાવ્યું છે.

26,604

edits