રમણલાલ સોનીની ૫૦ ઉત્તમ બાળવાર્તાઓ અને વાર્તા-પઠન/૩૪. બોબડી બંધ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 26: Line 26:
બ્રાહ્મણીએ કહ્યું: ‘હેં, શું હું શ્લોક બોલી? તો જેમ હું બોલી તેમ તમેય બોલશો!’

***
::***

બ્રાહ્મણ લાંબી ખેપ કરી રાજા રઘુરાયના ગામમાં પહોંચ્યો. અજાણ્યા માણસને જોઈ કોકે એની મશ્કરી કરી: ‘કવિજન લાગો છો!’

Line 104: Line 104:
રાજકવિએ ઊભા થઈ ગીત લલકાર્યું: ‘જય હો! જય હો! અણપઢની વાણીમાં વસેલી વિદ્યાનો જય હો!’

[‘કલ્પમુદ્રા વાર્તાવલિ’ માંથી]
{{Right|[‘કલ્પમુદ્રા વાર્તાવલિ’ માંથી]}}
{{Right|{{Poem2Close}}}}
{{Poem2Close}}
26,604

edits