રમણલાલ સોનીની ૫૦ ઉત્તમ બાળવાર્તાઓ અને વાર્તા-પઠન/૪૯. મારાં જૂતાં ને મારો બરડો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪૯. મારાં જૂતાં ને મારો બરડો|}} {{Poem2Open}} એક હતો ખેડૂત. એક વાર એને...")
 
No edit summary
Line 108: Line 108:
આ સાંભળી ખેડૂત મનમાં બોલ્યો: ‘વાહ! આ બીજો દિવેટ વિનાનો દીવો!’ તેણે કહ્યું: ‘તમારું કામ કરવામાં મને જરા પણ વાંધો નથી!’

આમ કહી ઘોડા પર સવાર થઈ એણે ઘોડો મારી મૂક્યો.

બાઈનો છોકરો રાત પડતા લગી એ ઝાડ નીચે રાહ જોતો ઊભો રહ્યો, પણ ખેડૂત પાછો આવ્યો નહિ ત્યારે તે બોલ્યો: ‘સ્વર્ગમાંથી આવેલો માણસ પાછો જવાની ઉતાવળમાં હશે, એટલે જ એ આવ્યો નહિ! પણ ઘોડાવાળો કેમ પાછો આવ્યો નહિ?’

26,604

edits