ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/નાનાભાઈ જેબલિયા/છટકું: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} મળું મળું થયેલી બેચરભાઈની આંખ ભડાક દઈને ઊઘડી ગઈ. રોંઢા દિવસનો...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''છટકું'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
મળું મળું થયેલી બેચરભાઈની આંખ ભડાક દઈને ઊઘડી ગઈ. રોંઢા દિવસનો સતાવ્યા કરતો પેલો ચહેરો વળી પાછો ઊપસી આવ્યો — પાતળા, સખત બીડેલા હોઠમાંથી બહાર લટકતા લાંબા ઉપલા બે દાંત; લાંબી ને સૂકી હડપચી, બેઠેલા ગાલ, ઝીણી ને ધારદાર આંખો!

18,450

edits