ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઇલા આરબ મહેતા/પરીકથા: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} ચોતરફ ફેલાયેલાં હતાં ગગનચુંબી મકાનો. ક્યાંક તો આ વિશાળ ઇમારત...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''પરીકથા'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
ચોતરફ ફેલાયેલાં હતાં ગગનચુંબી મકાનો. ક્યાંક તો આ વિશાળ ઇમારતો એકબીજા સાથે જોડાઈ માઈલો લગી વિસ્તરી હતી. તેમની છતો પર હેલિપેડો હતાં. જોકે એ સાથે એવી પણ સગવડ હતી કે મોટા ભાગના રહેવાસીઓને કામ માટે બહાર જવું પડતું ન હતું. તેઓની વિશાળ હાઈટેક આવાસ યોજનામાં જ તેઓ કામ કરતા હતા. ખરીદી, પૈસાની લેવડદેવડ, ડૉક્ટરી તપાસ, બૅન્કિંગ તો બધું કમ્પ્યૂટર અને વીડિયો કૉન્ફરન્સ દ્વારા પતતું હતું. રસ્તા પર ટ્રાફિકની ભીડની સમસ્યા નિવારવા સરકાર અંગત હેલિકૉપ્ટરો તથા નાની વિમાનિકાઓ વાપરવા લોકોને પ્રોત્સાહન આપતી હતી. જોકે તે માટે આકાશમાર્ગે થતા અકસ્માતો નિવારવા ઠેર ઠેર સ્કાય સ્ટેશનો તથા કન્ટ્રોલ રૂમ્સ બનાવવા સરકારને ખર્ચાળ આયોજન કરવું પડ્યું હતું.

18,450

edits