કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૪૩. રંગરંગ મેળો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 11: Line 11:
હેરી હેરી હેરી...
હેરી હેરી હેરી...
ઘમઘમતાં ગાડાં ને ધમધમતો કેડો. —
ઘમઘમતાં ગાડાં ને ધમધમતો કેડો. —
{{Space}} રંગરંગ મેળો.
{{Space}}{{Space}} રંગરંગ મેળો.


મેળાને માણી લ્યોઃ નજરૂંને નાણી લ્યો,
મેળાને માણી લ્યોઃ નજરૂંને નાણી લ્યો,
Line 18: Line 18:
હેરી હેરી હેરી...
હેરી હેરી હેરી...
મનખાનો મહેરામણઃ પાર કરો બેડો.—
મનખાનો મહેરામણઃ પાર કરો બેડો.—
{{Space}} રંગરંગ મેળો.
{{Space}}{{Space}} રંગરંગ મેળો.


હેલીનો હલકારોઃ ભેરુનો ભલકારો,
હેલીનો હલકારોઃ ભેરુનો ભલકારો,
Line 25: Line 25:
હેરી હેરી હેરી...
હેરી હેરી હેરી...
નેણલાંનો નેડો ને દિલમાં બખેડો.—
નેણલાંનો નેડો ને દિલમાં બખેડો.—
{{Space}} રંગરંગ મેળો.
{{Space}}{{Space}} રંગરંગ મેળો.


પંડ પંડ પથરાતીઃ હીંચ હીંચ હરખાતી,
પંડ પંડ પથરાતીઃ હીંચ હીંચ હરખાતી,
Line 32: Line 32:
હેરી હેરી હેરી.
હેરી હેરી હેરી.
છેલરંગ છોગુંઃ છબીલી રંગ છેડે.
છેલરંગ છોગુંઃ છબીલી રંગ છેડે.
{{Space}} રંગરંગ મેળો.
{{Space}}{{Space}} રંગરંગ મેળો.


પાવો આ ખેરાતીઃ હલક એની ઝેરાતી,
પાવો આ ખેરાતીઃ હલક એની ઝેરાતી,
Line 39: Line 39:
હેરી હેરી હેરી...
હેરી હેરી હેરી...
રૂદિયાની રંગતને રૂદિયામાં રેડો. —
રૂદિયાની રંગતને રૂદિયામાં રેડો. —
{{Space}} રંગરંગ મેળો.
{{Space}}{{Space}} રંગરંગ મેળો.


{{Right|(આચમન, પૃ. ૩-૪)}}
{{Right|(આચમન, પૃ. ૩-૪)}}
26,604

edits