કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨. કોક તો જાગે!: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 7: Line 7:
આપણામાંથી કોક તો જાગે—
આપણામાંથી કોક તો જાગે—
કોક તો જાગે!
કોક તો જાગે!
કોક તો જાગે આપણામાંથી!
કોક તો જાગે આપણામાંથી!
હાય જમાને
હાય જમાને
આમ <ref>જાતિવાચક શબ્દ બદલ્યો છે.</ref> ફજેતી ઢીંચતાં ઢીંચી,
આમ <ref>જાતિવાચક શબ્દ બદલ્યો છે.</ref> ફજેતી ઢીંચતાં ઢીંચી,
ઘેનસમંદર ઘૂઘવે—
ઘેનસમંદર ઘૂઘવે—
Line 14: Line 16:
કોક તો તાગે—
કોક તો તાગે—
આપણામાંથી કોક તો જાગે!
આપણામાંથી કોક તો જાગે!
હાય જમાને
હાય જમાને
ઝેરને પીધાં, વેરને પીધાં,
ઝેરને પીધાં, વેરને પીધાં,
Line 22: Line 25:
સાચ-ખમીરનો ઘૂંટડો માગેઃ
સાચ-ખમીરનો ઘૂંટડો માગેઃ
આપણામાંથી કોક તો જાગે!
આપણામાંથી કોક તો જાગે!
બાપદાદાની બાંધેલ ડેલી,
બાપદાદાની બાંધેલ ડેલી,
એક ફળીબંધ હોય હવેલી,
એક ફળીબંધ હોય હવેલી,
Line 35: Line 39:
ઘનઘોર તવારીખ સોરવા લાગે
ઘનઘોર તવારીખ સોરવા લાગે
આપણામાંથી કોક તો જાગે!
આપણામાંથી કોક તો જાગે!
આમથી આવે ક્રોડ કોલાહલ,
આમથી આવે ક્રોડ કોલાહલ,
તેમથી વ્હેતાં લોહી છલોછલ,
તેમથી વ્હેતાં લોહી છલોછલ,
Line 42: Line 47:
મર લાઠિયું વાગે!
મર લાઠિયું વાગે!
આપણામાંથી કોક તો જાગે!
આપણામાંથી કોક તો જાગે!
એક દિ’ એવી સાંજ પડી’તી,
એક દિ’ એવી સાંજ પડી’તી,
લોક-કલેજે ઝાંઝ ચડી’તી,
લોક-કલેજે ઝાંઝ ચડી’તી,
26,604

edits