બૃહદ છંદોલય/પરિશિષ્ટ2: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નવું પ્રસ્થાન|}} {{Poem2Open}} અહીં આ ક્ષણે આપની સન્મુખ ઉપસ્થિત રહ...")
 
No edit summary
 
Line 14: Line 14:
વિજ્ઞાનના વાચન-મનનમાં મને જીવવની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિના વિજ્ઞાનમાં, જીવવિજ્ઞાનમાં વિશેષ રસ છે. કલ્પનાતીત એવી કોઈ ક્ષણે જળમાં જીવન, સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવાણુ ઉત્પન્ન થયું હતું. પછી અકલ્પ્ય એવા અતીતમાં જીવન, (જીવાણુ) જળની સીમાને અતિક્રમીને ભૂમિ પર વસ્યું હતું. આજે હવે એણે મનુષ્ય રૂપે પૃથ્વીની ભ્રમણરેખાને ભેદી છે. એથી હવે ભવિષ્યમાં એ ભૂમિ પરથી, પૃથ્વી અવકાશમાં વસશે. ઉત્ક્રાંતિના ક્રમમાં આમ થવું અનિવાર્ય છે. મનુષ્યના વિસ્મય અને કુતૂહલનો કોઈ પાર નથી. એના પરિશ્રમ અને પુરુષાર્થનો કોઈ અંત નથી. એથી એની એ જીવનયાત્રા અવિરત અને અવિશ્રામ હશે અને અંતે મનુષ્ય અવકાશને એની માનવતાથી મઢશે. એમ મને મારા વિજ્ઞાનના વાચન-મનનથી સમજાયું છે. અહીં પાદટીપ રૂપે નોંધવું જોઈએ કે ઉત્ક્રાંતિના અબજો વર્ષના ઇતિહાસમાં જીવનનું, જીવનું જળમાંથી ભૂમિ પર વસવું અને ભૂમિ પરથી, પૃથ્વી પરથી અવકાશમાં વસવું, એ બે મોટી ઘટનાઓ ઘટી છે અને એમાંની બીજી ઘટના તો આપણા જીવનકાળમાં ઘટી છે એનું આપણને ગૌરવ હોવું ઘટે.

તો આ ભૂમિકા સાથે ૧૯૮૫માં હું પ્રથમ વાર અમેરિકા ગયો હતો અને થોડાક દિવસ મેનહેટ્ટનમાં રહ્યો હતો ત્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના એક ટાવરની ઓબ્ઝર્વેશન ડેક પરથી એકીનજરે આખા મેનહેટ્ટનના ટાપુને જોયો ત્યારે તરત જ ત્યાં ને ત્યાં જ એક પંક્તિ સૂઝી હતી: આ ન્યૂયૉર્ક નામે પંખી. મેનહેટ્ટન જાણે કે પંખી છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બે ટાવર એની બે અધખૂલી પાંખો છે અને ક્યારેક એ અવકાશમાં ઊડી જશે. આ વિગતો સાથે એક શ્લોક લખ્યો હતો:  

:::‘આ ન્યૂયૉર્ક નામે પંખી !
::‘આ ન્યૂયૉર્ક નામે પંખી !
:::શું અધખૂલી બે પાંખે,
:::શું અધખૂલી બે પાંખે,
:::નભનીરખતી આંખે
:::નભનીરખતી આંખે
18,450

edits