સૌરાષ્ટ્રની રસધાર ભાગ-3/કલોજી લૂણસરિયો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કલોજી લૂણસરિયો|}} {{Poem2Open}} ગોંડળના કોઠા ઉપર ‘ધ્રુસાંગ! ધ્રુસાંગ! ધ્રુસાંગ!’ એવે અવાજે તરઘાયો ઢોલ વાગવા લાગ્યો, અને ‘ઘોડાં! ઘોડાં! ઘોડાં!’ પોકારતો પોકારતો ચોપદાર પ્રભાતને પહોરે...")
 
No edit summary
 
Line 21: Line 21:
ત્યાં ગોંડળની વાર દેખાણી. ભાલાં ‘સમ વરળક! સમ વરળક’ કરતાં ઝબૂક્યાં. કલાજીને મૂકીને કાઠીઓ ભાગી છૂટ્યા. પણ ત્યારથી આજ સુધીયે, ખુમાણોના ડાયરામાં કસુંબા લેવાય છે ત્યારે ત્યારે ડાહ્યા કાઠીઓ ‘રંગ છે કલા લૂણસરિયાને!’ એમ કહીને કસુંબા લે છે.

ગોંડળ દરબારે કોઈ હકીમની પાસે કલાજીની આંખો ચડાવરાવી, અને મોટી જાગીર આપીને એની ચાકરી નોંધી.

<center>*</center>
ધંધુકા ગામમાં તે વખતે મીરાં અને દાદો નામના બે બળિયા મુસલમાનો રહે. બેય ભાઈઓ કાઠિયાવાડમાં ઘોડાં ફેરવે અને પૈસા આપે તેના પક્ષમાં રહી ધીંગાણાં કરે. મીરાં અને દાદો આજ પણ સૌરાષ્ટ્રના શૂરાઓ તરીકે પ્રખ્યાત છે. એક દિવસ મીરાંને ખબર પડી કે કલોજી લૂણસરિયો ધંધુકાને પાદર થઈને જાય છે. મીરાંએ સાદ કર્યો કે “અરે, કલોજી ધંધુકાને પાદરેથી પરબારા જાય? દોડો, એને પાછો વાળો.”

નાનો ભાઈ દાદો માથામાં ખૂબ ખુમારી રાખીને ફરતો. એ બોલ્યો કે “ભાઈ, કલોજી તે એવો કયો હેતનો કટકો, કે ઊલટો તું એને બોલાવવા માણસ દોડાવછ?”

Line 39: Line 39:
મીરાં કહે : “કાં દાદા, કલાજીને ઓળખ્યો?”
મીરાં કહે : “કાં દાદા, કલાજીને ઓળખ્યો?”
દાદો દાંત ભીંસીને બોલ્યો : “ઓળખ્યો, પણ એક વાર એના લૂણસરને માથે ગધેડાંનાં હળ હાંકીને મીઠાં વવરાવું તો જ હું દાદો!”
દાદો દાંત ભીંસીને બોલ્યો : “ઓળખ્યો, પણ એક વાર એના લૂણસરને માથે ગધેડાંનાં હળ હાંકીને મીઠાં વવરાવું તો જ હું દાદો!”
<center>*</center>
અમાસની અંધારી ઘોર અધરાત ભાંગી ગઈ હતી. મોટું ભળકડું થવા આવ્યું હતું. તે વખતે ગોંડળને દરવાજે બ્રાહ્મણે આવીને સાદ પાડ્યો કે “ભાઈ દરવાણી! ઝટ દરવાજો ઉઘાડ.”

“દરવાજો અત્યારે ન ઊઘડે; કૂંચિયું કલાજીભાઈને ઘેર રહે છે.” દરવાને જવાબ દીધો.

Line 76: Line 76:
પચીસ વરસની અવસ્થાએ કલાજીએ સંકલ્પ કરેલો હતો કે ચાળીસ વરસે શંકરને માથે કમળપૂજા ખાવી. આજ મૉતની ઘડીએ કલાને એ પ્રતિજ્ઞા સાંભરી. આજ એને પાંત્રીસ વરસ થયાં છે. હજી પાંચ વરસની વાર છે. મનમાં આજ વિચાર ઊપડ્યો કે કમળપૂજાની હોંશ હૈયામાં રહી જશે તો અસદ્ગતિ પામીશ.

ઊભા થવાની તો તાકાત નહોતી, એટલે ઘોડીનું પેંગડું ઝાલ્યું : ઝાલીને ટિંગાણો : ટિંગાઈને ઊંચો થયો. કાઠાની મૂંડકી સાથે ભંભલી બાંધી હતી. ભંભલીમાંથી પાણી ભોંય ઉપર ઢોળ્યું : પાછો નીચે પછડાણો : હાથ લંબાવીને ધૂળ-પાણી ભેગાં ચોળ્યાં : ગારો કરીને એમાંથી શિવલિંગનો આકાર બનાવ્યો : હાથમાં તરવાર લીધી : પીંછી જમીનમાં ભરાવી : મૂઠ હાથમાં ઝાલી — ને ધાર ઉપર ગળાનો ઘસરકો દીધો. આખુંય માથું ઊતરી ગયું ત્યાં સુધી ભીંસ દીધી. ગારાના શંકર ઉપર પોતાનું ગળું રાખ્યું. એટલે લોહીની જાણે જળાધારી વહેવા લાગી. પૂજા મહાદેવને માથે પહોંચી ગઈ : પાંચ વરસ વહેલી પહોંચી.

{{Poem2Close}}
<poem>
બેઠો બે વીસાં તણી, જડધર વાટ્યું જોય,  
બેઠો બે વીસાં તણી, જડધર વાટ્યું જોય,  
(પણ) કલિયો વેધુ કોય, પાંત્રીસે પોગાડિયું.

[શંકર તો બે વીસું (ચાળીસ) વરસ પૂરાં થવાની વાટ જોઈને બેઠો હતો, પણ કલોજી ચાડીલો — આગ્રહી હતો. એણે તો પાંત્રીસ વરસે જ મહાદેવને પહોંચાડી દીધું.]
</poem>
{{Poem2Close}}
'''[શંકર તો બે વીસું (ચાળીસ) વરસ પૂરાં થવાની વાટ જોઈને બેઠો હતો, પણ કલોજી ચાડીલો — આગ્રહી હતો. એણે તો પાંત્રીસ વરસે જ મહાદેવને પહોંચાડી દીધું.]'''
 
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ઘોડી અને ઘોડેસવાર
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = વેર
}}
}}
18,450

edits