કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૧૯. આંખડીના અમરતને: Difference between revisions

no edit summary
(Created page with "{{Heading| ૧૯. આંખડીના અમરતને}} [સહજાનંદ સ્વામીની મોહિનીથી બચવા દુકાનનાં કમાડ વાસી બેઠેલા વેપારીને સ્વામીની ચાખડીનો અવાજ સાંભળતાં સમાધિ લાગી હતી, એ ઘટના પરથી.] <poem> આંખડીનાં અમરતને ઠેલ્યું,...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading| ૧૯. આંખડીના અમરતને}}
{{Heading| ૧૯. આંખડીના અમરતને}}
[સહજાનંદ સ્વામીની મોહિનીથી બચવા દુકાનનાં કમાડ વાસી બેઠેલા વેપારીને સ્વામીની ચાખડીનો અવાજ સાંભળતાં સમાધિ લાગી હતી, એ ઘટના પરથી.]
[સહજાનંદ સ્વામીની મોહિનીથી બચવા દુકાનનાં કમાડ વાસી બેઠેલા વેપારીને સ્વામીની ચાખડીનો અવાજ સાંભળતાં સમાધિ લાગી હતી, એ ઘટના પરથી.]
Line 17: Line 18:
ઝૂકી વાદળીએ ચિત્ત લીધું હેરી;
ઝૂકી વાદળીએ ચિત્ત લીધું હેરી;
જીવતરની એક એક ઘડીઓ અમૂલ
જીવતરની એક એક ઘડીઓ અમૂલ
એન ઘડીએ જ્યાં નાથ તમે મૂલવ્યા.
એન ઘડીએ જ્યાં નાથ તમે મૂલવ્યા.<br>
૧૯૬૪
૧૯૬૪
</poem>
</poem>
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૦૨)}}
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૦૨)}}
<br>
{{HeaderNav2
|previous = ૧૮. નિદ્રા
|next = ૨૦. ઝેરનો કટોરો
}}
1,026

edits