શાંત કોલાહલ/ક્ષણને આધાર: Difference between revisions

no edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
No edit summary
 
Line 2: Line 2:
<center>'''ક્ષણને આધાર'''</center>
<center>'''ક્ષણને આધાર'''</center>


<poem>
{{block center|<poem>
કૉફીકપ કેરી આ વરાળ
કૉફીકપ કેરી આ વરાળ
:::લયની લલિત ગતિ જેમ કરી ઊર્ધ્વ મહીં આરોહણ
:::લયની લલિત ગતિ જેમ કરી ઊર્ધ્વ મહીં આરોહણ
Line 10: Line 10:
:::પુષ્પગંધન મહીં કરી નિમજ્જન
:::પુષ્પગંધન મહીં કરી નિમજ્જન
::::પ્રમત્ત સમીર
::::પ્રમત્ત સમીર
:::::લથડબથડ જાય વહી નિરંકુશ
::::::લથડબથડ જાય વહી નિરંકુશ
:::::(ધીરી અડફેટે અડી લેઈ મુજ અંગ)
:::::(ધીરી અડફેટે અડી લેઈ મુજ અંગ)
અણદીઠ રહી ક્યાંક બોલે બુલબુલ
અણદીઠ રહી ક્યાંક બોલે બુલબુલ
Line 32: Line 32:
:::જનપદ કુંજ સહુ બને બિંદુલીન
:::જનપદ કુંજ સહુ બને બિંદુલીન
:::::અભ્રપુંજનું યે અવ નિમ્ન આવરણ
:::::અભ્રપુંજનું યે અવ નિમ્ન આવરણ
ત્યહીં
:::::::ત્યહીં
ધવલ તુહિન રંગ ધરે છે કષાય,
ધવલ તુહિન રંગ ધરે છે કષાય,
::::ક્યહીં નીલ ઝાંય :
::::ક્યહીં નીલ ઝાંય :
Line 79: Line 79:
::::રૂપ ધરી રમી રહે ગુણને ત્રિતાલ.
::::રૂપ ધરી રમી રહે ગુણને ત્રિતાલ.
::::અતીતે સાંપ્રતે ભવિતવ્યે
::::અતીતે સાંપ્રતે ભવિતવ્યે
:::વિવર્તને એ જ ગતિશીલ
::::::વિવર્તને એ જ ગતિશીલ


ક્ષણક્ષણને આધાર આવિર્ભાવ પામે ચિરંતન
ક્ષણક્ષણને આધાર આવિર્ભાવ પામે ચિરંતન
Line 87: Line 87:
::::ભર્યે સૂર બોલે ઝીણું બુલબુલ
::::ભર્યે સૂર બોલે ઝીણું બુલબુલ
સુનીલ લાવણ્ય મહીં આનંદની રેલી લાલ ઝાંય
સુનીલ લાવણ્ય મહીં આનંદની રેલી લાલ ઝાંય
:::હસી રહે સદ્યજાત કિસલય.
::::::હસી રહે સદ્યજાત કિસલય.
</poem>
</poem>}}