વસુધા/સુઉ તારાં સ્વપ્ને: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|સુઉ તારાં સ્વપ્ને|}} <poem> સુઉ તારાં સ્વપ્ને, તવ સુપનમાં જાગૃત બનું, અને જાગર્તિની પ્રતિપળ રમાડું ૨ટણમાં તને – તારાં મીઠાં સ્મરણશિશુને, સૌરભમયી સુનેરી સૃષ્ટિની ચડુંઉતરું સીડી...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 3: Line 3:


<poem>
<poem>
સુઉ તારાં સ્વપ્ને, તવ સુપનમાં જાગૃત બનું,
સુઉં તારાં સ્વપ્ને, તવ સુપનમાં જાગૃત બનું,
અને જાગર્તિની પ્રતિપળ રમાડું ૨ટણમાં
અને જાગર્તિની પ્રતિપળ રમાડું ૨ટણમાં
તને – તારાં મીઠાં સ્મરણશિશુને, સૌરભમયી
તને – તારાં મીઠાં સ્મરણશિશુને, સૌરભમયી
સુનેરી સૃષ્ટિની ચડુંઉતરું સીડી હું શતશઃ
સુનેરી સૃષ્ટિની ચડુંઉતરું સીડી હું શતશ:


થયું આ તે શું છે? પ્રભુરટણ આવું નથી કર્યું,
થયું આ તે શું છે? પ્રભુરટણ આવું નથી કર્યું,
Line 13: Line 13:
પરોતી મોતીડાં તરલ મનને તો૨ણ નવાં.
પરોતી મોતીડાં તરલ મનને તો૨ણ નવાં.


મહા આનંદોને ઉદધિ પ્રભુ સૂણ્યો, પણ નથી
મહા આનંદોનો ઉદધિ પ્રભુ સૂણ્યો, પણ નથી
કિનારે એ એને સુપનમહીં ભાળ્યો, સુલલિતે! ૧૦
કિનારે એ એને સુપનમહીં ભાળ્યો, સુલલિતે! ૧૦
હશે એ યે તું શો? પરમ મધુરો મોહન મહા!
હશે એ યે તું શો? પરમ મધુરો મોહન મહા!


પ્રભુને ને તારે કવણ રીતે સંબંધ – પરવા
પ્રભુને ને તારે કવણ રીતે સંબંધ – પરવા
મને ના. પ્રાર્થું કેવલઃ પ્રભુની જો હો તું પ્રતિમા,
મને ના. પ્રાર્થું કેવલ : પ્રભુની જો હો તું પ્રતિમા,
ભલે! કિન્તુ એ શી જડતમ ન થાતી, પ્રિયતમા!
ભલે! કિન્તુ એ શી જડતમ ન થાતી, પ્રિયતમા!


ક્યાં સ્પર્શવો? ક્યાં ગ્રહવો? તને તે
નડી શકી ગૂંચ ન લેશે ત્યારે
::: તે રમ્ય રાત્રે,
::: ૨મણીયગાત્રે!
</poem>
</poem>