કાવ્યમંગલા/અભયદાને: Difference between revisions

પ્રૂફ
(Created page with "{{SetTitle}} {{Heading|અભયદાને|}} <poem> આભમાં ઝૂમે ઝુમ્મર તારા :::રાત રમે રંગવાટે, ઘૂઘવે ઘેરાં પાતાળપાણી :::નાવ મારી છે ઘાટે; ::સાગર તેડે હાથ પસારી, ::હૈડું હલકે ભાન વિસારી, ::નાવડી નાચે નૌતમ મારી ::::ધીરા પ્રેમ...")
 
(પ્રૂફ)
 
Line 16: Line 16:
સાગર ગાંડો ઊછળી ઊછળી  
સાગર ગાંડો ઊછળી ઊછળી  
:::ભેટવા મને આવે,
:::ભેટવા મને આવે,
પાતાળ કેરાં પારસ મોતી
પાતાળકેરાં પારસ મોતી
:::ગૂંથી હારલા લાવે;
:::ગૂંથી હારલા લાવે;
::હોડલી કાપે માઝાર પાણી,
::હોડલી કાપે માઝાર પાણી,
Line 26: Line 26:


આભ ચીરી ત્યાં વાદળ આવ્યાં,
આભ ચીરી ત્યાં વાદળ આવ્યાં,
:::વાયરે ઝુમ્મર ફોડયાં,
:::વાયરે ઝુમ્મર ફોડ્યાં,
વડવાનલે ભભકી મીઠાં  
વડવાનલે ભભકી મીઠાં  
:::સાગરસોણલાં તોડ્યાં,
:::સાગરસોણલાં તોડ્યાં,
Line 33: Line 33:
::અંતર ઊથલે શોકની પાળે,
::અંતર ઊથલે શોકની પાળે,
:::વ્હાલપ કેરે બ્હાને  
:::વ્હાલપ કેરે બ્હાને  
::કોઈ પાપીડે ફસવી મારી
::કોઇ પાપીડે ફસવી મારી
:::નાજુક નાવ તુફાને. ૩૦
:::નાજુક નાવ તુફાને. ૩૦