કાવ્યમંગલા/છેલ્લી આશા: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 16: Line 16:


::: અમર સફરે સૌ ઉપડિયા,
::: અમર સફરે સૌ ઉપડિયા,
અહા, કેવા કેવા શિશુદિલ વિષે કોડ ભરિયા !
અહા, કેવા કેવા શિશુદિલ વિષે કોડ ભરિયા ! ૧૦
::: મગન મનડે હંસ ઉડિયા :
::: મગન મનડે હંસ ઉડિયા :
મળે મોતીચારો, નિત નિરખવા દિવ્ય દરિયા.
મળે મોતીચારો, નિત નિરખવા દિવ્ય દરિયા.
Line 42: Line 42:
મહાયજ્ઞે થાવા બલિ તલ સમું એક જ ચહું,
મહાયજ્ઞે થાવા બલિ તલ સમું એક જ ચહું,
::: વિમલ જલબિન્દુ થઈ કહું :
::: વિમલ જલબિન્દુ થઈ કહું :
લિયો મા ! સ્વીકારી, વિલય મુજ થાઓ ઉદય તું.
લિયો મા ! સ્વીકારી, વિલય મુજ થાઓ ઉદય તું. ૩૦


ઉડો ત્યારે, આશા !
ઉડો ત્યારે, આશા !
Line 48: Line 48:


::: બળ સકળ પાંખે ઉતરજો,
::: બળ સકળ પાંખે ઉતરજો,
કંપાતા પાંખો યે, હૃદયનસની પાંખ કરજો,
કપાતાં પાંખો યે, હૃદયનસની પાંખ કરજો,
::: પણ ડયન ના મંદ કરજો,
::: પણ ડયન ના મંદ કરજો,
બૃહદ્-યજ્ઞે લઘુક બલિદાને ય ધરજો.
બૃહદ્‌યજ્ઞે લઘુક બલિદાને ય ધરજો.
(માર્ચ, ૧૯૩૦)  
(માર્ચ, ૧૯૩૦)  
</poem>
</poem>