‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/પુસ્તક રદ કરવા અંગે : ડંકેશ ઓઝા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 8: Line 8:
આવા કપરા સમયમાં સુ. જો. કે જ. કો.ની ગેરહાજરી સાલે છે. આપણી પાસે આવાં વ્યક્તિત્વોની ખોટ જ રહેવાની કે? પછી આપણે નિરાશામાં સબડતા રહીએ છીએ. પરંતુ જમાનાને ખરાબ કહેનારા, પોતાને ખરાબ કહેશે ખરા કે? આપણી સંસ્થાઓ આવો અવાજ ન ઉઠાવે, પ્રતિસાદ ન પાડે તો તેમના અસ્તિત્વથી સમાજને - કે સાહિત્યને કોઈ ફાયદો ખરો?

વડીલો, મિત્રો, વિચારો અને થોડીક નિરાશાને ખંખેરો તો સારું જ છે, તમારા માટે અને બીજાં બધાં માટે.

{{Poem2Close}}
{{rh|વડોદરા<br>ઑગસ્ટ ૨૦૦૯|| – ડંકેશ ઓઝા}}

<br>
<br>
Line 13: Line 14:
'''*''' તમે જાણો છો કે ‘પ્રત્યક્ષ’માં થોડાંક વર્ષ પહેલાં (ઑક્ટો.-ડિસે. ૨૦૦૫માં) ‘પરિષદની આરપાર’ નામે ‘પ્રત્યક્ષીય’ લખેલું એમાં વહીવટ-પ્રકાશન-નવીયોજનાઓ આદિ વિશે અનેક પ્રશ્નો કરતી આકરી ચિકિત્સા કરેલી અને, હવે સો વર્ષે આ ‘મંદયુગ’માંથી પરિષદ બહાર આવે એવી શુભેચ્છા વ્યક્ત કરેલી એ પછીના (જાન્યુ.-માર્ચ ૨૦૦૬ના) અંકમાં એને અભૂતપૂર્વ પ્રતિસાદ મળેલો. આપણા ૨૦ જેટલા સાહિત્યકારોએ વિચારણીય ચર્ચાપત્રો દ્વારા એ ચિકિત્સામાં સૂર પુરાવેલો ને પૂર્તિરૂપ સૂચનો પણ કરેલાં. પણ એની કોઈ વિધાયક અસર ‘સંસ્થા’ પર થઈ? એટલે હવે એવી કોઈ ઇચ્છા જ નથી થતી પરિષદ વિશે કશું લખવાની, કેમ કે એનો કોઈ જ અર્થ નથી.

તમે પુસ્તક રદ કરવા વિશેના સંકેત પણ કર્યા છે. તો બીજું યાદ કરાવું - એપ્રિલ-જૂન ૧૯૯૮ના અંકનું ‘પ્રત્યક્ષીય ‘પુસ્તક રદ કરવાની વાચકનિષ્ઠા.’ એમાં ‘રઢિયાળી રાત’ (ઝવેરચંદ મેઘાણી)ની, ૧૯૯૩ની ભૂલોવાળી આવૃત્તિ રદ કરીને, એના પ્રકાશક પ્રસારે, ૧૯૯૮ની નવી, સુધરેલી આવૃત્તિ તે ગ્રાહકોને બદલામાં આપવાની ઉદાહરણીય જાહેરાત કરેલી. એના સંદર્ભમાં મેં એમાં, સુરેશ જોષીએ ‘એટલી બધી છાપભૂલો રહી ગઈ છે કે શુદ્ધિપત્રક મૂક્યું નથી. એમ કહીને પણ એમનું પુસ્તક ‘અહો બત કિમ્‌ આશ્ચર્યમ્‌’ પ્રગટ થવા દીધેલું એ અંગે આશ્ચર્ય વ્યક્ત કરેલું ને ‘ગુજરાતના સારસ્વતો’ અંગે જયંત કોઠારીનો સ્પષ્ટ મત પણ યાદ કરાવેલો. એટલે, જરૂર લાગી ત્યાં કહેવાનું રાખ્યું જ છે. સ્પષ્ટ. પણ હવે, હમણાં તો, આ ‘સંસ્થા’ઓ વિશે કશું કહેવાનું મન નથી.

{{right|– સંપાદક.}}
{{right|– સંપાદક.}}
{{right|[જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૯, પૃ. ૪૩]}}