પ્રત્યક્ષ પત્રસેતુ/‘સંદર્ભસૂચિ ૧૯૯૬’ વિશે :: Difference between revisions

+1
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|૨૩<br>‘સંદર્ભસૂચિ : ૧૯૯૬’ વિશે | }}

'''૨૩ ક'''
<poem>'''૨૩ ક'''
[૧]
[૧]</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
સૂચિની ઉપયોગિતા તો નિર્વિવાદ છે. વિભાગીકરણ પણ એકંદરે ઉપયોગિતાલક્ષી થયું છે, પણ છેલ્લો વિભાગ સાહિત્યવિવેચન અન્ય (લેખો)માં અન્ય નાખવા જેવું નહોતું અને વિવેચનસંશોધનાદિની ગ્રંથસમીક્ષા પછી એ વિષયના અભ્યાસલેખો મૂકવા જોઈતા હતા એમ લાગે છે. અન્ય (ગ્રંથસમીક્ષા) પછી અન્ય (અભ્યાસલેખો) આવી શકે.