31,691
edits
(+1) |
No edit summary |
||
| Line 22: | Line 22: | ||
(ત્યાં રઘનાથ ભટ્ટ સહુકુટુંબ બેઠા છે, વળગણીએ ટુંકા પનાનાં પોતિયાં, અને ધોતિયું સૂકવેલું છે. તુળસી ક્યારો ને દર્ભની જૂડી છે. એકેકું ધોતિયું બાપ દીકરે પહેરેલું, એકેકું અંગવસ્ત્ર ઓઢેલું, ઉઘાડે માથે સોમનાથને વેદ ભણાવે છે. યજુર્વેદના હાથે સ્વર લઈને.) | (ત્યાં રઘનાથ ભટ્ટ સહુકુટુંબ બેઠા છે, વળગણીએ ટુંકા પનાનાં પોતિયાં, અને ધોતિયું સૂકવેલું છે. તુળસી ક્યારો ને દર્ભની જૂડી છે. એકેકું ધોતિયું બાપ દીકરે પહેરેલું, એકેકું અંગવસ્ત્ર ઓઢેલું, ઉઘાડે માથે સોમનાથને વેદ ભણાવે છે. યજુર્વેદના હાથે સ્વર લઈને.) | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
રઘનાથ— धीरान्दुग्ध्यध्युपद्ध्युषद् | <poem>રઘનાથ— धीरान्दुग्ध्यध्युपद्ध्युषद् | ||
સોમના૰—धीरान् ઉઉ, ઉંઉંઉંઉં, અ. | સોમના૰—धीरान् ઉઉ, ઉંઉંઉંઉં, અ. | ||
(ત્રણ ચાર વાર કહેવરાવે છે પણ આવડતું નથી.) | (ત્રણ ચાર વાર કહેવરાવે છે પણ આવડતું નથી.) | ||
| Line 47: | Line 47: | ||
દેવબા૰— ત્યારે તમે ભણી ભણીને ક્યાંના કારભાર કર્યા? સો સો જણાની આગળ કાલાવાલા કરીને દાન દક્ષણા માગી લાવો છો, તો પણ કાંઈ ઉંચું તો આવ્યું નહિ. પેલો શાસ્ત્રીનો છોકરો ને પુરાણીનો છોકરો અંગ્રેજી ભણીને સરકારની નોકરી કરે છે, તે મહીને મહીને પચાશ રોપૈયાનો પગાર લાવે છે. મારે તો છોકરાને તમારૂં ભણતર ભણાવવું નથી, કાલથી ઈસ્કોલમાં મૂકવો છે. | દેવબા૰— ત્યારે તમે ભણી ભણીને ક્યાંના કારભાર કર્યા? સો સો જણાની આગળ કાલાવાલા કરીને દાન દક્ષણા માગી લાવો છો, તો પણ કાંઈ ઉંચું તો આવ્યું નહિ. પેલો શાસ્ત્રીનો છોકરો ને પુરાણીનો છોકરો અંગ્રેજી ભણીને સરકારની નોકરી કરે છે, તે મહીને મહીને પચાશ રોપૈયાનો પગાર લાવે છે. મારે તો છોકરાને તમારૂં ભણતર ભણાવવું નથી, કાલથી ઈસ્કોલમાં મૂકવો છે. | ||
રઘના૰— મ્લેચ્છની વિદ્યા ભણાવીને મારી સાત પેઢીનું નામ તું બોળવા બેઠી છે? | રઘના૰— મ્લેચ્છની વિદ્યા ભણાવીને મારી સાત પેઢીનું નામ તું બોળવા બેઠી છે? | ||
દેવબા૰— આ ભણવું તે રળી ખાવા સારૂ કે બીજું કાંઈ? ત્યારે જેમાંથી બે રૂપૈયા સુખેથી મળે તે ભણતર ખરું બીજું ભણતર શા કામનું! | દેવબા૰— આ ભણવું તે રળી ખાવા સારૂ કે બીજું કાંઈ? ત્યારે જેમાંથી બે રૂપૈયા સુખેથી મળે તે ભણતર ખરું બીજું ભણતર શા કામનું!</poem> | ||
<hr> | <hr> | ||
{{reflist}} | {{reflist}} | ||