31,640
edits
(+1) |
(+1) |
||
| Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નર્મદ સર્વગ્રાહી અને સર્વક્ષેત્રીય પ્રતિભાનો વિદ્યાપુરુષ હતો. તેનાં કવિકર્મની અને ગદ્યપ્રસ્થાનની થઈ છે તેવી સમીક્ષા તેનાં શાસ્ત્રીય દૃષ્ટિએ થયેલાં વિદ્યાકાર્યોની થઈ નથી. વિશ્વનાથ ભટ્ટે ‘નર્મકોશ’ને કાવ્યની કક્ષાનો કહીને તેની યોગ્ય પ્રશંસા તો કરી છે, પરંતુ તેમાંની શાસ્ત્રીય દૃષ્ટિની સમીક્ષા યોગ્ય પરિપ્રેક્ષ્યમાં કરી નથી. રામનારાયણ પાઠકે સમગ્ર નર્મદને મૂલવતાં તેના આ પાસાને ઉવેખ્યું નથી, અને તેની વસ્તુલક્ષી પરંતુ સંક્ષિપ્ત પરીક્ષા અવશ્ય કરી છે. જયંત કોઠારીએ નર્મદના કોશ અને વ્યાકરણના શાસ્ત્ર-ગ્રંથોની રસપૂર્ણ છતાં શાસ્ત્રીય સમીક્ષા તાજેતરમાં કરીને નર્મદના આ સુપેરે મૂલવ્યા વિનાના પાસાને યોગ્ય ન્યાય આપ્યો છે. | નર્મદ સર્વગ્રાહી અને સર્વક્ષેત્રીય પ્રતિભાનો વિદ્યાપુરુષ હતો. તેનાં કવિકર્મની અને ગદ્યપ્રસ્થાનની થઈ છે તેવી સમીક્ષા તેનાં શાસ્ત્રીય દૃષ્ટિએ થયેલાં વિદ્યાકાર્યોની થઈ નથી. વિશ્વનાથ ભટ્ટે ‘નર્મકોશ’ને કાવ્યની કક્ષાનો કહીને તેની યોગ્ય પ્રશંસા તો કરી છે, પરંતુ તેમાંની શાસ્ત્રીય દૃષ્ટિની સમીક્ષા યોગ્ય પરિપ્રેક્ષ્યમાં કરી નથી. રામનારાયણ પાઠકે સમગ્ર નર્મદને મૂલવતાં તેના આ પાસાને ઉવેખ્યું નથી, અને તેની વસ્તુલક્ષી પરંતુ સંક્ષિપ્ત પરીક્ષા અવશ્ય કરી છે. જયંત કોઠારીએ નર્મદના કોશ અને વ્યાકરણના શાસ્ત્ર-ગ્રંથોની રસપૂર્ણ છતાં શાસ્ત્રીય સમીક્ષા તાજેતરમાં કરીને નર્મદના આ સુપેરે મૂલવ્યા વિનાના પાસાને યોગ્ય ન્યાય આપ્યો છે.<ref>‘પરબ’ : વિશેષાંક – નર્મદ, આજના સંદર્ભમાં : ‘નર્મદના નામનો સિક્કો ધરાવતા શાસ્ત્રગ્રંથો’.</ref> | ||
પરંતુ નર્મદનાં સંપાદનોમાં, આ પ્રકારનાં સંપાદનો માટેની અનિવાર્ય એવી, પ્રથમ વાર વિનિયોગ પામેલી શાસ્ત્રીય દૃષ્ટિ અને પદ્ધતિની ચર્ચા થવી બાકી છે. ‘નર્મકોશ’, ‘નર્મકથાકોશ’ અને ‘નર્મવ્યાકરણ’માં જોવા મળેલી શુદ્ધ સંશોધનદૃષ્ટિ અને પદ્ધતિ પ્રેમાનંદની બે કૃતિઓનાં તેનાં સંપાદનોમાં પણ છે. કવિ, ગદ્યકાર, વિચારક, સુધારક એમ અનેકવિધ કક્ષાએ અને ક્ષેત્રે વિચરનાર નર્મદ લોકસાહિત્યનો અને મધ્યકાલીન ગુજરાતી કવિતાનોય સંશોધક હતો. તેણે લોકસાહિત્યનો અને જૂના કવિઓની રચનાઓનો અભ્યાસ ‘ઊંચો રસાનંદ’ મેળવવા ઉપરાંત ભાષા-સંશોધનની દૃષ્ટિએ પણ મહત્ત્વનો માન્યો હતો. ‘સૂરતની નાગર સ્ત્રીઓનો અમૂલો ગરથ–ઊંચો રસાનંદ’ને જ્ઞાતિગત લોકગીતો રૂપે સંપાદિત કરતાં તે એકત્ર કરવામાં પડેલી મુશ્કેલીઓ વર્ણવ્યા પછી, જે સંગૃહીત થયું છે તે જ સીધેસીધું મૂકી દેવાને બદલે પાઠફેર તપાસી મૂળ રચના તારવવાનો તેણે સ્વીકારેલો અભિગમ લોકસાહિત્યના શાસ્ત્રીય સંપાદનની દિશામાંનું પ્રથમ પ્રસ્થાન હતું, તેમ મધ્યકાલીન સાહિત્યના સંપાદનમાં પણ હસ્તપ્રત ઉપરથી તે વાચના છાપી ન નાખતાં, અનેક હસ્તપ્રતો મૂલવી, તુલવીને શ્રદ્વેય વાચના તૈયાર કરવી જોઈએ તેવી તેની કેળવાઈ રહેલી દૃષ્ટિનો પણ પ્રથમ ઉન્મેષ હતો. આ ગીતોના પાઠ પોતે તપાસવાને બદલે તેણે તે વિષયની જાણકાર વિદ્યાભ્યાસી સ્ત્રી પાસે નક્કી કરાવ્યો હતો. અધિકારી અને જાણકાર સિવાય આ પ્રકારનાં શાસ્ત્રીય પદ્ધતિનાં સંપાદનનાં કામો ન જ કરાવવાનો તેનો આગ્રહ પણ ‘અનધિકારી’ સંપાદકોનો છેદ ઉડાડવાનું સૂચવે છે. આ ગીતોમાંના કેટલાક પાઠ સંદિગ્ધ છે. છતાં, આ પછી મહીપતરામ, રણજિતરામ આદિ દ્વારા થનાર કાર્ય માટેની ભોંય ભાંગવાનું કામ તો તેણે કર્યું જ હતું. | પરંતુ નર્મદનાં સંપાદનોમાં, આ પ્રકારનાં સંપાદનો માટેની અનિવાર્ય એવી, પ્રથમ વાર વિનિયોગ પામેલી શાસ્ત્રીય દૃષ્ટિ અને પદ્ધતિની ચર્ચા થવી બાકી છે. ‘નર્મકોશ’, ‘નર્મકથાકોશ’ અને ‘નર્મવ્યાકરણ’માં જોવા મળેલી શુદ્ધ સંશોધનદૃષ્ટિ અને પદ્ધતિ પ્રેમાનંદની બે કૃતિઓનાં તેનાં સંપાદનોમાં પણ છે. કવિ, ગદ્યકાર, વિચારક, સુધારક એમ અનેકવિધ કક્ષાએ અને ક્ષેત્રે વિચરનાર નર્મદ લોકસાહિત્યનો અને મધ્યકાલીન ગુજરાતી કવિતાનોય સંશોધક હતો. તેણે લોકસાહિત્યનો અને જૂના કવિઓની રચનાઓનો અભ્યાસ ‘ઊંચો રસાનંદ’ મેળવવા ઉપરાંત ભાષા-સંશોધનની દૃષ્ટિએ પણ મહત્ત્વનો માન્યો હતો. ‘સૂરતની નાગર સ્ત્રીઓનો અમૂલો ગરથ–ઊંચો રસાનંદ’ને જ્ઞાતિગત લોકગીતો રૂપે સંપાદિત કરતાં તે એકત્ર કરવામાં પડેલી મુશ્કેલીઓ વર્ણવ્યા પછી, જે સંગૃહીત થયું છે તે જ સીધેસીધું મૂકી દેવાને બદલે પાઠફેર તપાસી મૂળ રચના તારવવાનો તેણે સ્વીકારેલો અભિગમ લોકસાહિત્યના શાસ્ત્રીય સંપાદનની દિશામાંનું પ્રથમ પ્રસ્થાન હતું, તેમ મધ્યકાલીન સાહિત્યના સંપાદનમાં પણ હસ્તપ્રત ઉપરથી તે વાચના છાપી ન નાખતાં, અનેક હસ્તપ્રતો મૂલવી, તુલવીને શ્રદ્વેય વાચના તૈયાર કરવી જોઈએ તેવી તેની કેળવાઈ રહેલી દૃષ્ટિનો પણ પ્રથમ ઉન્મેષ હતો. આ ગીતોના પાઠ પોતે તપાસવાને બદલે તેણે તે વિષયની જાણકાર વિદ્યાભ્યાસી સ્ત્રી પાસે નક્કી કરાવ્યો હતો. અધિકારી અને જાણકાર સિવાય આ પ્રકારનાં શાસ્ત્રીય પદ્ધતિનાં સંપાદનનાં કામો ન જ કરાવવાનો તેનો આગ્રહ પણ ‘અનધિકારી’ સંપાદકોનો છેદ ઉડાડવાનું સૂચવે છે. આ ગીતોમાંના કેટલાક પાઠ સંદિગ્ધ છે. છતાં, આ પછી મહીપતરામ, રણજિતરામ આદિ દ્વારા થનાર કાર્ય માટેની ભોંય ભાંગવાનું કામ તો તેણે કર્યું જ હતું. | ||
આ ઉપરાંત તેણે ‘મુઆં પછવાડે રોવા કુટવાની ઘેલાઈ’ (૧૮૫૬) વિશેના નિબંધમાં, અને ‘તુળજી-વૈધવ્યચિત્ર’ (૧૮૫૯-૬૩) સંવાદમાં જે રાજિયા, મરશિયા નોંધ્યા છે તેમાં પણ તેની લોકસાહિત્યના સંપાદન-સંશોધનની દૃષ્ટિનો વિકાસ જોઈ શકાય છે. આ રાજિયા-મરશિયા ગાવાના ‘ચાલની ઉત્પત્તિ’, તે ગાવાની રીત, તેમાં રહેલું સામાજિક અનિષ્ટ વગેરેની ચર્ચામાં તેની કેવળ સુધારક તરીકેની નહિ, લોકસંસ્કૃતિના અભ્યાસકની દૃષ્ટિનો પણ પરિચય થાય છે. | આ ઉપરાંત તેણે ‘મુઆં પછવાડે રોવા કુટવાની ઘેલાઈ’ (૧૮૫૬) વિશેના નિબંધમાં, અને ‘તુળજી-વૈધવ્યચિત્ર’ (૧૮૫૯-૬૩) સંવાદમાં જે રાજિયા, મરશિયા નોંધ્યા છે તેમાં પણ તેની લોકસાહિત્યના સંપાદન-સંશોધનની દૃષ્ટિનો વિકાસ જોઈ શકાય છે. આ રાજિયા-મરશિયા ગાવાના ‘ચાલની ઉત્પત્તિ’, તે ગાવાની રીત, તેમાં રહેલું સામાજિક અનિષ્ટ વગેરેની ચર્ચામાં તેની કેવળ સુધારક તરીકેની નહિ, લોકસંસ્કૃતિના અભ્યાસકની દૃષ્ટિનો પણ પરિચય થાય છે. | ||
નર્મદ ઇતિહાસ અને ગણિત બંને વિષયોમાં કુશળ હતો. તેથી અતીત સાથેનું અનુસંધાન, તેનું સંશોધન, તેમ તેમાં વિગતની ચોકસાઈ, શુદ્ધિનો આગ્રહ અને તારણની તર્કબદ્ધતા તેના બધા જ વાઙ્મયવિહારોમાં જોઈ શકાય છે. આ વિષયમાં સ્વકાલીન હિન્દી વિદ્વાનોની ઉદાસીનતાનો તે અફસોસ કરતો હતો તો પાશ્ચાત્ય વિદ્વાનોની વિદ્યાનિષ્ઠા અને સંશોધનદૃષ્ટિનો આદર કરતો હતો. એથી કર્નલ ટૉડની પ્રેરણાથી ફાર્બસે તૈયાર કરેલા ‘રાસમાળા’ના સંપાદનને તેણે દિલચોરી વિના અભિનંદ્યું હતું. | નર્મદ ઇતિહાસ અને ગણિત બંને વિષયોમાં કુશળ હતો. તેથી અતીત સાથેનું અનુસંધાન, તેનું સંશોધન, તેમ તેમાં વિગતની ચોકસાઈ, શુદ્ધિનો આગ્રહ અને તારણની તર્કબદ્ધતા તેના બધા જ વાઙ્મયવિહારોમાં જોઈ શકાય છે. આ વિષયમાં સ્વકાલીન હિન્દી વિદ્વાનોની ઉદાસીનતાનો તે અફસોસ કરતો હતો તો પાશ્ચાત્ય વિદ્વાનોની વિદ્યાનિષ્ઠા અને સંશોધનદૃષ્ટિનો આદર કરતો હતો. એથી કર્નલ ટૉડની પ્રેરણાથી ફાર્બસે તૈયાર કરેલા ‘રાસમાળા’ના સંપાદનને તેણે દિલચોરી વિના અભિનંદ્યું હતું. | ||
આ ભૂમિકામાં તેના પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (૧૮૭૨) અને ‘નળાખ્યાન’ (૧૮૭૫)નાં સંપાદનો પરીક્ષવાનાં છે. | આ ભૂમિકામાં તેના પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (૧૮૭૨) અને ‘નળાખ્યાન’ (૧૮૭૫)નાં સંપાદનો પરીક્ષવાનાં છે. | ||
જૂની કવિતાની શોધ કરવાનો સંકલ્પ તો કાવ્ય રચવાનો આરંભ કર્યો ત્યારથી તેણે દૃઢાવ્યો હતો. તેની પ્રથમ રચના ધીરા ભગતના પદના અનુકરણમાં હતી, તેથી મધ્યકાલીન સાહિત્યના પ્રગટ-અપ્રગટ સંસ્કારે જ તેને આ દિશામાં પ્રારંભથી પ્રેર્યો હતો. આ વિષયનું ક્ષેત્રીય કાર્ય તો ગુજરાતમાં રહીને જ થઈ શકે તેનો તેને ખ્યાલ હતો, તોય મુંબઈમાં રહ્યાં રહ્યાં તેણે હસ્તપ્રતો એકત્ર કરવાનો ઉદ્યોગ તો ૧૮૫૬થી આરંભ્યો હતો. આ ઉદ્યોગના સુફલરૂપે તેણે ‘કવિ અને કવિતા’-અંક ૧, ૨, ૩ ક્રમશઃ પ્રગટ કર્યા હતા. તે નોંધે છે : ‘સને ૧૮૬૧માં “કવિ અને કવિતા” કાહાડી મેં એમ દેખાડ્યું કે મારે જુના કવિઓ સંબંધી લખવાનો વિચાર છે. પણ આસરો ન મળવાથી ચોથો અંક બહાર ન પડ્યો. | જૂની કવિતાની શોધ કરવાનો સંકલ્પ તો કાવ્ય રચવાનો આરંભ કર્યો ત્યારથી તેણે દૃઢાવ્યો હતો. તેની પ્રથમ રચના ધીરા ભગતના પદના અનુકરણમાં હતી, તેથી મધ્યકાલીન સાહિત્યના પ્રગટ-અપ્રગટ સંસ્કારે જ તેને આ દિશામાં પ્રારંભથી પ્રેર્યો હતો. આ વિષયનું ક્ષેત્રીય કાર્ય તો ગુજરાતમાં રહીને જ થઈ શકે તેનો તેને ખ્યાલ હતો, તોય મુંબઈમાં રહ્યાં રહ્યાં તેણે હસ્તપ્રતો એકત્ર કરવાનો ઉદ્યોગ તો ૧૮૫૬થી આરંભ્યો હતો. આ ઉદ્યોગના સુફલરૂપે તેણે ‘કવિ અને કવિતા’-અંક ૧, ૨, ૩ ક્રમશઃ પ્રગટ કર્યા હતા. તે નોંધે છે : ‘સને ૧૮૬૧માં “કવિ અને કવિતા” કાહાડી મેં એમ દેખાડ્યું કે મારે જુના કવિઓ સંબંધી લખવાનો વિચાર છે. પણ આસરો ન મળવાથી ચોથો અંક બહાર ન પડ્યો.”<ref>‘કવિચરિત્ર’ : ‘જૂનું નર્મગદ્ય’ (૧૯૧૨), પૃ. ૪૫૧, પાદટીપ.</ref> આ દરમ્યાન ‘મિ. હાર્વર્ડની ઇચ્છા ઉપરથી’, તે મહીપતરામ નીલકંઠ સાથે તેમને મળ્યો હતો. હાર્વર્ડે તેમને જૂની કવિતાનો સંગ્રહ કરવા સૂચવ્યું. તે પછી હોપની ભલામણથી તે કામ હાર્વર્ડે દલપતરામને સોંપ્યું. તેથી નર્મદે પોતાનો ઉદ્યોગ મંદ પાડ્યો. પોતે જે કાવ્યો એકત્ર કર્યાં હતાં, તેનું સંકલન, સંપાદન ‘કાવ્યોત્તમાંશ’ શીર્ષકથી પ્રકાશિત કરવાની પણ યોજના તેણે ઘડવા માંડી હતી. ઝવેરીલાલ ઉમિયાશંકર સાથે મળીને ‘સઘળા કવિઓનાં સંપૂર્ણ કાવ્યો છપાવવાને’ રૂ. ૨,૫૦,૦૦૦નું ભંડોળ ભેગું કરવા માટે તે માટેનો ‘પ્રાસપેકટસ’ પણ તેણે છપાવ્યો હતો. આગોતરા ગ્રાહકો નોંધવાનું પણ વિચારાયું હતું. શેરબજારની પડતીના કારણે આ યોજના ખોરંભે પડી. આના સંદર્ભમાં તેણે જે જે કવિઓને આવરી લેવા ધાર્યા હતા, અને તેમના ‘જન્મચરિત્ર’ વિશે જે સામગ્રી ભેગી કરી હતી તે ‘કાગળિયાં ખોવાઈ ન જાય માટે’, છપાવી નાખી હતી. આ લખાણ તે જ ‘નર્મગદ્ય’માં સંપાદિત લેખમાળા ‘કવિચરિત્ર’. | ||
પ્રગટ કરવા ધારેલા બધા કાવ્યગ્રંથો છપાઈ ન જાય ત્યાં સુધી જે તે કવિઓ વિશે છેવટનું મૂલ્યાંકન ન થઈ શકે એવા અભિગમથી, બાકીનું ‘આગળ થઈ રહેશે’–એવા સંકલ્પથી, તાત્કાલિક જે મળ્યું, સાંભળ્યું, વાંચ્યું, સૂઝ્યું, તે ઉપરથી જે લખાયું તે જ માત્ર આ ‘કવિચરિત્ર’માં છે, તેમાંનાં તારણોને છેવટનાં ન ગણવા તેણે આપણને ચેતવ્યા પણ છે. | પ્રગટ કરવા ધારેલા બધા કાવ્યગ્રંથો છપાઈ ન જાય ત્યાં સુધી જે તે કવિઓ વિશે છેવટનું મૂલ્યાંકન ન થઈ શકે એવા અભિગમથી, બાકીનું ‘આગળ થઈ રહેશે’–એવા સંકલ્પથી, તાત્કાલિક જે મળ્યું, સાંભળ્યું, વાંચ્યું, સૂઝ્યું, તે ઉપરથી જે લખાયું તે જ માત્ર આ ‘કવિચરિત્ર’માં છે, તેમાંનાં તારણોને છેવટનાં ન ગણવા તેણે આપણને ચેતવ્યા પણ છે. | ||
આ દરમ્યાન સરકારી સહાયથી દલપતરામે ‘કાવ્યદોહન’નું સંપાદન પ્રગટ કર્યું. તેમાંના કાવ્યચયનમાં વિવેકદૃષ્ટિનો અને શાસ્ત્રીયતાનો અભાવ જોઈને કવિનો પુણ્યપ્રકોપ પ્રજ્વળી ઊઠ્યો અને તે ‘ડાંડિયો’નાં પાનાંઓ ઉપર ધગધગતી વ્યંગપૂર્ણ વાણીના લાવારૂપે વહ્યો. આ લેખમાં હોપ અને બીજા ખુશામતપ્રિય અંગ્રેજ અમલદારોને પણ વરુણીમાં લઈ, અંતે તેણે જાહેર કર્યું : ‘કાવ્યદોહન સરખો ગ્રંથ જેવો છે તેવો ન જોઈએ પણ જુદી રીતથી લખાવો જોઈએ અને એવા ગ્રંથને રચનાર કવીશ્વર દલપતરામ જેવા ન જોઈએ. | આ દરમ્યાન સરકારી સહાયથી દલપતરામે ‘કાવ્યદોહન’નું સંપાદન પ્રગટ કર્યું. તેમાંના કાવ્યચયનમાં વિવેકદૃષ્ટિનો અને શાસ્ત્રીયતાનો અભાવ જોઈને કવિનો પુણ્યપ્રકોપ પ્રજ્વળી ઊઠ્યો અને તે ‘ડાંડિયો’નાં પાનાંઓ ઉપર ધગધગતી વ્યંગપૂર્ણ વાણીના લાવારૂપે વહ્યો. આ લેખમાં હોપ અને બીજા ખુશામતપ્રિય અંગ્રેજ અમલદારોને પણ વરુણીમાં લઈ, અંતે તેણે જાહેર કર્યું : ‘કાવ્યદોહન સરખો ગ્રંથ જેવો છે તેવો ન જોઈએ પણ જુદી રીતથી લખાવો જોઈએ અને એવા ગ્રંથને રચનાર કવીશ્વર દલપતરામ જેવા ન જોઈએ.’<ref>‘ગુજરાતી કવિતા’ : ‘જૂનું નર્મગદ્ય’ (૧૯૧૨), પૃ. ૪૦૬.</ref> | ||
‘કાવ્યદોહન’માં આપેલા નમૂનાઓને જો સારી કવિતા લેખે ખપાવવાના હોય તો ‘ગુજરાતી ભાષાની ઘણી ખરી કવિતા પટારામાં પાછી બંધ પડી રહી ઊંધાઈથી ખવાઈ જાય તો સારું અથવા સરૈયા ગાંધીની દુકાને વેચાઈ જાય તો સારું... | ‘કાવ્યદોહન’માં આપેલા નમૂનાઓને જો સારી કવિતા લેખે ખપાવવાના હોય તો ‘ગુજરાતી ભાષાની ઘણી ખરી કવિતા પટારામાં પાછી બંધ પડી રહી ઊંધાઈથી ખવાઈ જાય તો સારું અથવા સરૈયા ગાંધીની દુકાને વેચાઈ જાય તો સારું...’<ref>એજન. ‘કાવ્યદોહન’ પુસ્તક બીજું પ્રગટ કરતાં દલપતરામે સ્પષ્ટતા કરી હતી અને વધારે સારું સંપાદન કરવા ઇચ્છનારને ‘કા. દો.’નો ત્રીજો ભાગ તૈયાર કરવા નિમંત્રણ આપ્યું હતું.</ref> એમ કહેનારની ઉત્તમ નમૂનારૂપ સંપાદન આપવાની જવાબદારી વધી ગઈ હતી. | ||
નર્મદે આ પડકાર ઝીલી લીધો હતો. પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (૧૮૭૨) અને ‘નળાખ્યાન’ (૧૮૭૫)નાં સંપાદનોનું તેણે પ્રકાશન કર્યું. આ સંપાદનો તેણે શાસ્ત્રીય પદ્ધતિએ કર્યાં હતાં. હકીકતમાં વિવિધ હસ્તપ્રતો ઉપરથી શ્રદ્ધેય પાઠ તારવવાની પદ્ધતિ આપનાર પહેલા ગુજરાતી સંપાદકનું માન પણ તે આ રીતે રળ્યો હતો. ‘દશમસ્કંધ’ની અંગ્રેજી અને ગુજરાતી પ્રસ્તાવનાઓ આની શાખ પૂરશે. | નર્મદે આ પડકાર ઝીલી લીધો હતો. પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (૧૮૭૨) અને ‘નળાખ્યાન’ (૧૮૭૫)નાં સંપાદનોનું તેણે પ્રકાશન કર્યું. આ સંપાદનો તેણે શાસ્ત્રીય પદ્ધતિએ કર્યાં હતાં. હકીકતમાં વિવિધ હસ્તપ્રતો ઉપરથી શ્રદ્ધેય પાઠ તારવવાની પદ્ધતિ આપનાર પહેલા ગુજરાતી સંપાદકનું માન પણ તે આ રીતે રળ્યો હતો. ‘દશમસ્કંધ’ની અંગ્રેજી અને ગુજરાતી પ્રસ્તાવનાઓ આની શાખ પૂરશે. | ||
‘દશમસ્કંધ’ના આ પ્રકાશનની વિગતો પણ ખૂબ રસિક, માહિતીપ્રદ અને તત્કાલીન સંપાદનોની અશાસ્ત્રીયતા પર પ્રકાશ પાડનારી છે. આ અગાઉ એવી પદ્ધતિ હતી કે સંપાદકના હાથમાં જે એકાદ હસ્તપ્રત આવી જાય તે યદૃચ્છાએ મઠારી, સુધારી છાપી નાખવામાં આવતી. આ વાચના મૂળના વસ્તુ અને ભાષાથી ઘણી જુદી પડતી. નર્મદે ‘દશમસ્કંધ’નું પ્રકાશન કર્યું તેના આગલા વર્ષે પ્રેમાનંદના ‘મામેરું’નું પ્રકાશન થયું હતું, જેની વાચના પણ આમ અશાસ્ત્રીય રીતે તૈયાર થઈ હતી એમ, નર્મદે ‘દશમસ્કંધ’ની અંગ્રેજી પ્રસ્તાવનાના આરંભમાં નોંધ્યું છે. સુરતના નગીનદાસ ડાહ્યાભાઈએ ‘દશમસ્કંધ’નું સંપાદન કરાવી, તેમના પિતાના ‘સુરત સોદાગર છાપખાના’માં છપાવી માસિક અંકોરૂપે પ્રકાશિત કરવા માંડ્યું હતું તે પણ આવી રડીખડી એક હસ્તપ્રત ઉપરથી. આવા ત્રણ અંકો બહાર પડ્યા હતા. તેમણે તેના પ્રકાશન માટે ‘ડિરેક્ટર ઑફ પબ્લિક ઇન્સ્ટ્રકશન’ મિ. પીલ સમક્ષ આર્થિક સહાયની માગણી કરી ત્યારે ગુજરાતના ‘એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર’ ડૉ. બ્યૂલરની ભલામણથી તેમને જણાવવામાં આવ્યું કે તેમણે કોઈ ગુજરાતી વિદ્વાન દ્વારા તેનું શાસ્ત્રીય પદ્ધતિએ સંપાદન કરાવવું. આ રીતે શુદ્ધ થયેલી વાચના છપાવાશે તો સરકાર પ્રતના રૂ. ૭ના દરે ૩૦૦ પ્રત ખરીદશે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. આથી નગીનદાસે પ્રકાશિત થઈ ગયેલા અંકો રદ કરી નવી હસ્તપ્રતોની શોધ આરંભી. તેને મોટા ભાગની હસ્તપ્રતો સુરતમાંથી મળી અને એક નંદરબારથી મળી. આ બંને પ્રેમાનંદના વ્યવસાયનાં સ્થળો હતાં. પરંતુ તેના જન્મના સ્થળ વડોદરામાંથી નગીનદાસને એકેય હસ્તપ્રત ન મળી. આ હસ્તપ્રતો ઉપરથી શ્રદ્વેય વાચના સંપાદિત કરી આપવા માટે તેમણે નર્મદાશંકરને વિનંતી કરી. ડૉ. બ્યૂલરની સૂચના હતી કે સંપાદક પાઠનિર્ણયનાં જે ‘ધારા-ધોરણો’ નક્કી કરે તે તેમને બતાવવાં. એથી નર્મદાશંકરે સંપાદનની પાઠનિર્ણયપદ્ધતિ વિચારી, નક્કી કરી, મળેલી હસ્તપ્રતોની વિગતો સાથે ડૉ. બ્યૂલરને બતાવી તેમની સંમતિની મહોર મેળવી. | ‘દશમસ્કંધ’ના આ પ્રકાશનની વિગતો પણ ખૂબ રસિક, માહિતીપ્રદ અને તત્કાલીન સંપાદનોની અશાસ્ત્રીયતા પર પ્રકાશ પાડનારી છે. આ અગાઉ એવી પદ્ધતિ હતી કે સંપાદકના હાથમાં જે એકાદ હસ્તપ્રત આવી જાય તે યદૃચ્છાએ મઠારી, સુધારી છાપી નાખવામાં આવતી. આ વાચના મૂળના વસ્તુ અને ભાષાથી ઘણી જુદી પડતી. નર્મદે ‘દશમસ્કંધ’નું પ્રકાશન કર્યું તેના આગલા વર્ષે પ્રેમાનંદના ‘મામેરું’નું પ્રકાશન થયું હતું, જેની વાચના પણ આમ અશાસ્ત્રીય રીતે તૈયાર થઈ હતી એમ, નર્મદે ‘દશમસ્કંધ’ની અંગ્રેજી પ્રસ્તાવનાના આરંભમાં નોંધ્યું છે. સુરતના નગીનદાસ ડાહ્યાભાઈએ ‘દશમસ્કંધ’નું સંપાદન કરાવી, તેમના પિતાના ‘સુરત સોદાગર છાપખાના’માં છપાવી માસિક અંકોરૂપે પ્રકાશિત કરવા માંડ્યું હતું તે પણ આવી રડીખડી એક હસ્તપ્રત ઉપરથી. આવા ત્રણ અંકો બહાર પડ્યા હતા. તેમણે તેના પ્રકાશન માટે ‘ડિરેક્ટર ઑફ પબ્લિક ઇન્સ્ટ્રકશન’ મિ. પીલ સમક્ષ આર્થિક સહાયની માગણી કરી ત્યારે ગુજરાતના ‘એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર’ ડૉ. બ્યૂલરની ભલામણથી તેમને જણાવવામાં આવ્યું કે તેમણે કોઈ ગુજરાતી વિદ્વાન દ્વારા તેનું શાસ્ત્રીય પદ્ધતિએ સંપાદન કરાવવું. આ રીતે શુદ્ધ થયેલી વાચના છપાવાશે તો સરકાર પ્રતના રૂ. ૭ના દરે ૩૦૦ પ્રત ખરીદશે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. આથી નગીનદાસે પ્રકાશિત થઈ ગયેલા અંકો રદ કરી નવી હસ્તપ્રતોની શોધ આરંભી. તેને મોટા ભાગની હસ્તપ્રતો સુરતમાંથી મળી અને એક નંદરબારથી મળી. આ બંને પ્રેમાનંદના વ્યવસાયનાં સ્થળો હતાં. પરંતુ તેના જન્મના સ્થળ વડોદરામાંથી નગીનદાસને એકેય હસ્તપ્રત ન મળી. આ હસ્તપ્રતો ઉપરથી શ્રદ્વેય વાચના સંપાદિત કરી આપવા માટે તેમણે નર્મદાશંકરને વિનંતી કરી. ડૉ. બ્યૂલરની સૂચના હતી કે સંપાદક પાઠનિર્ણયનાં જે ‘ધારા-ધોરણો’ નક્કી કરે તે તેમને બતાવવાં. એથી નર્મદાશંકરે સંપાદનની પાઠનિર્ણયપદ્ધતિ વિચારી, નક્કી કરી, મળેલી હસ્તપ્રતોની વિગતો સાથે ડૉ. બ્યૂલરને બતાવી તેમની સંમતિની મહોર મેળવી. | ||
| Line 51: | Line 51: | ||
ડૉ. બ્યૂલરે આ પરિયોજના મંજૂર કર્યા પછી નર્મદાશંકરે છેવટની વાચના તૈયાર કરી, જેની પ્રક્રિયા તેણે અંગ્રેજી પ્રસ્તાવનામાં વિગતવાર સદૃષ્ટાંત, અને ગુજરાતીમાં સંક્ષેપમાં સમજાવી છે. બંનેનો સમન્વય કરીને તે પ્રક્રિયા આ રીતે તારવી શકાય છેઃ | ડૉ. બ્યૂલરે આ પરિયોજના મંજૂર કર્યા પછી નર્મદાશંકરે છેવટની વાચના તૈયાર કરી, જેની પ્રક્રિયા તેણે અંગ્રેજી પ્રસ્તાવનામાં વિગતવાર સદૃષ્ટાંત, અને ગુજરાતીમાં સંક્ષેપમાં સમજાવી છે. બંનેનો સમન્વય કરીને તે પ્રક્રિયા આ રીતે તારવી શકાય છેઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{hi|1em|૧. મુખ્ય (standard) પ્રતની મુદ્રણ પ્રત તરીકે શુદ્ધ નકલ કરવામાં આવી. | {{hi|1em|૧. મુખ્ય (standard) પ્રતની મુદ્રણ પ્રત તરીકે શુદ્ધ નકલ કરવામાં આવી. | ||
| Line 62: | Line 60: | ||
{{hi|1.5em|(૩) અનુસ્વારનો બિનજરૂરી બેસુમાર પ્રયોગ હતો તે સુધાર્યો.}} | {{hi|1.5em|(૩) અનુસ્વારનો બિનજરૂરી બેસુમાર પ્રયોગ હતો તે સુધાર્યો.}} | ||
{{hi|1.5em|(૪) સંસ્કૃત અને પ્રાકૃત શબ્દોની સ્થળે સ્થળે એકબીજાથી અલગ અલગ જોડણી હતી તેમાં એકવાક્યતા આણી.}} }} }} | {{hi|1.5em|(૪) સંસ્કૃત અને પ્રાકૃત શબ્દોની સ્થળે સ્થળે એકબીજાથી અલગ અલગ જોડણી હતી તેમાં એકવાક્યતા આણી.}} }} }} | ||
<poem>::::દા. ત. | <poem>::::દા. ત. | ||
::::સ્રવ – સર્વ. | ::::સ્રવ – સર્વ. | ||
| Line 114: | Line 111: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ રીતે છેવટની વાચના તૈયાર કરતાં, નર્મદ સંતોષપૂર્વક નોંધે છે : | આ રીતે છેવટની વાચના તૈયાર કરતાં, નર્મદ સંતોષપૂર્વક નોંધે છે : | ||
::''‘...એ પ્રમાણે ત્રણ મહિના રાતદહાડો એ જ કામમાં મચ્યા રહી ગ્રંથ શુદ્ધ કર્યો છે. હજી મને કેટલાક શબ્દો માટે શક છે જ પણ હાલ માટે તેમ કરવાને સાધન ને કાળ નથી. ૧૮૫૩ની જૂની પ્રતથી પહેલાંની પ્રત મળે તો આ ગ્રંથ હજી વધારે શુદ્ધ થાય પણ તેવી પ્રત મળવી મુશ્કેલ છે; ને તેવી કોઈ નથી મળી ત્યાં સુધી આ શુદ્ધ કરેલો ગ્રંથ પ્રેમાનંદના હાથથી લખાયેલા ગ્રંથની પહેલી જ પ્રત છે એમ માનવું એ અન્યાય નથી. | ::''‘...એ પ્રમાણે ત્રણ મહિના રાતદહાડો એ જ કામમાં મચ્યા રહી ગ્રંથ શુદ્ધ કર્યો છે. હજી મને કેટલાક શબ્દો માટે શક છે જ પણ હાલ માટે તેમ કરવાને સાધન ને કાળ નથી. ૧૮૫૩ની જૂની પ્રતથી પહેલાંની પ્રત મળે તો આ ગ્રંથ હજી વધારે શુદ્ધ થાય પણ તેવી પ્રત મળવી મુશ્કેલ છે; ને તેવી કોઈ નથી મળી ત્યાં સુધી આ શુદ્ધ કરેલો ગ્રંથ પ્રેમાનંદના હાથથી લખાયેલા ગ્રંથની પહેલી જ પ્રત છે એમ માનવું એ અન્યાય નથી.’<ref>પ્રસ્તાવના લખ્યાનાં સ્થળ, તારીખ : ‘સુરત-આમલીરાન, તા. ૧ લી ઑગસ્ટ ૧૮૭૨’.</ref> '' | ||
નર્મદે આદર્શ પ્રત તરીકે સ્વીકારેલી સં. ૧૮૫૩ની દેવનાગરીમાં લખાયેલી હસ્તપ્રતમાંથી અને તેને સમર્થક પ્રત તરીકે સ્વીકારેલી સં. ૧૮૭૨ની ગુજરાતી હસ્તપ્રતમાંથી નમૂનારૂપે કેટલોક ભાગ આ સંપાદનમાં છાપ્યો છે, જેને આધારે બંને હસ્તપ્રતોની પ્રકૃતિ વિશે અનુગામી સંશોધકોને અને અભ્યાસીઓને પણ ખ્યાલ આવી શકે છે. | નર્મદે આદર્શ પ્રત તરીકે સ્વીકારેલી સં. ૧૮૫૩ની દેવનાગરીમાં લખાયેલી હસ્તપ્રતમાંથી અને તેને સમર્થક પ્રત તરીકે સ્વીકારેલી સં. ૧૮૭૨ની ગુજરાતી હસ્તપ્રતમાંથી નમૂનારૂપે કેટલોક ભાગ આ સંપાદનમાં છાપ્યો છે, જેને આધારે બંને હસ્તપ્રતોની પ્રકૃતિ વિશે અનુગામી સંશોધકોને અને અભ્યાસીઓને પણ ખ્યાલ આવી શકે છે. | ||
નર્મદના આ સંપાદન પછી સં. ૧૯૫૪ (સને ૧૮૮૯)માં ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ ‘દશમસ્કંધ’નુ સંપાદન કરી તેનું વલ્લભ ભટ્ટના ‘ભાગવત’ સાથે પ્રકાશન કર્યું’. ‘દશમસ્કંધ’ના સંપાદન અંગેની તેમની નોંધ ધ્યાનાર્હ છે : | નર્મદના આ સંપાદન પછી સં. ૧૯૫૪ (સને ૧૮૮૯)માં ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ ‘દશમસ્કંધ’નુ સંપાદન કરી તેનું વલ્લભ ભટ્ટના ‘ભાગવત’ સાથે પ્રકાશન કર્યું’. ‘દશમસ્કંધ’ના સંપાદન અંગેની તેમની નોંધ ધ્યાનાર્હ છે : | ||
:''‘ઈ. સ. ૧૮૭૦માં પ્રેમાનંદકૃત દશમસ્કંધ છપાવવાને મેં જાહેરખબર પ્રસિદ્ધ કીધી હતી ને સંશોધનનું કામ પણ થોડુંક આરંભ્યું હતું, પણ તેટલામાં સુરતના એક છાપખાનાવાળીએ ગ્રંથ તડામાર છપાવવો શરૂ કીધેલો જોયો ને તે કામ કવિ નર્મદાશંકરે હાલમાં લીધું છે એમ મેં જાણ્યું એટલે તે વેળાએ મેં તે વાત પડતી મૂકી હતી. | :''‘ઈ. સ. ૧૮૭૦માં પ્રેમાનંદકૃત દશમસ્કંધ છપાવવાને મેં જાહેરખબર પ્રસિદ્ધ કીધી હતી ને સંશોધનનું કામ પણ થોડુંક આરંભ્યું હતું, પણ તેટલામાં સુરતના એક છાપખાનાવાળીએ ગ્રંથ તડામાર છપાવવો શરૂ કીધેલો જોયો ને તે કામ કવિ નર્મદાશંકરે હાલમાં લીધું છે એમ મેં જાણ્યું એટલે તે વેળાએ મેં તે વાત પડતી મૂકી હતી.’<ref>ભટ વલ્લભ તથા ભટ પ્રેમાનંદ અને સુંદર મેવાડાકૃત ‘પદબંધ શ્રીમદ્ ભાગવત’ અને કવિ દયારામ કૃત ‘ભાગવતાનુક્રમણિકા’ : પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના.</ref>'' | ||
ઇચ્છારામને મળેલી હસ્તપ્રતોની વિગતો ઘણી મોઘમ છે. તેમને સુરતમાંથી ત્રણ હસ્તપ્રતો મળી હતી, પરંતુ ‘તે ઘણી સારી નહોતી’. વડોદરામાંથી તેમને બે હસ્તપ્રતો મળી હતી તે તો ‘સુરતવાળીના મોઢામાં થુંકે એવી અશુદ્ધ’ હતી. જેમની પાસેથી વડોદરાની હસ્તપ્રતો મળી હતી તેમને વિશે ઇચ્છારામ નોંધે છે : ‘...તે છતાં તે પ્રતવાળાઓ ઘણું ગુમાન રાખે છે કે એના જેવી શુદ્ધ પ્રત બીજે સ્થળેથી મળવાની નથી.’ આ પાંચમાંથી કોઈ પ્રત સંતોષકારક ન લાગતાં તેમણે નંદરબારથી ‘કેટલીક’ પ્રતો મેળવી. તેમાં તેમને ‘એક વજા શાહ નામના વાણીયાની પ્રત’ ઘણી જ શુદ્ધ જણાઈ. આ ઉપરાંત તેમને કડોદમાંથી પણ એક પ્રત મળી જે નંદરબારની પ્રતને મળતી આવતી હતી. નંદરબારની હસ્તપ્રતનું લખ્યા વર્ષ ૧૮૬૪નું તેઓ આપે છે. આ પ્રતને આદર્શ હસ્તપ્રત ગણી, બીજી પ્રતોને સહાયક ગણી તેમણે ‘દશમસ્કંધ’નું સંપાદન કર્યું. તેમને મળેલી નંદરબારની હસ્તપ્રત, જેને તેઓ આદર્શ હસ્તપ્રત ગણે છે તે નર્મદને મળેલી અને તેણે આદર્શ હસ્તપ્રત ગણી હતી તે કરતાં પછીની છે. વળી તેઓ સુરતની ત્રણ અશુદ્ધ અને વડોદરાની બે તેથીય અશુદ્ધ પ્રતોને સહાયક ગણે છે. તેઓ પાઠનિર્ણયની પદ્ધતિ કે ધેારણો આપતા નથી. આ બધી જ પ્રતો તેમણે ૧૮૭૦માં મેળવી નથી. ૧૮૭૦માં તો તેમણે ઇરાદો જાહેર કર્યો. તે પછી પ્રતો મેળવવાનું આરંભ્યું. સ્પષ્ટ છે કે તેમને મળી તે પ્રતો નર્મદને મળી નથી; નર્મદને મળી હતી તે તેમને મળી નથી. પરંતુ ઇચ્છારામને નર્મદના પાઠનિર્ણયનાં ધોરણોનો અને સંપાદનનો પણ લાભ મળ્યો છે. નર્મદે પોતે પાઠનિર્ણયની પ્રક્રિયાનાં જે દૃષ્ટાંતો આપ્યાં છે તેની સાથે ઇચ્છારામની તૈયાર કરેલી વાચનાના સમાંતર પાઠો સરખાવી જોતાં, તે એક સિવાય નર્મદ દ્વારા નિશ્ચિત થયેલા પાઠથી જુદા નથી એમ જણાય છે. નર્મદના દૃષ્ટાંત (૫)નો પાઠ આ વાચનામાં ‘પરમ દહાડાનું મેં લગ્ન લીધું’ એ પ્રમાણે છે. અન્યથા પણ બંને પ્રગટ થયેલી વાચનામાં ફેર ઝાઝો નથી. પરિણામ એ આવ્યું કે તેમના પ્રકાશનથી નર્મદનું સંપાદન પુનર્મુદ્રણ ન પામ્યું અને ‘ગુજરાતી’એ ઇચ્છારામના સંપાદનની અનેક આવૃત્તિઓ કરી. | ઇચ્છારામને મળેલી હસ્તપ્રતોની વિગતો ઘણી મોઘમ છે. તેમને સુરતમાંથી ત્રણ હસ્તપ્રતો મળી હતી, પરંતુ ‘તે ઘણી સારી નહોતી’. વડોદરામાંથી તેમને બે હસ્તપ્રતો મળી હતી તે તો ‘સુરતવાળીના મોઢામાં થુંકે એવી અશુદ્ધ’ હતી. જેમની પાસેથી વડોદરાની હસ્તપ્રતો મળી હતી તેમને વિશે ઇચ્છારામ નોંધે છે : ‘...તે છતાં તે પ્રતવાળાઓ ઘણું ગુમાન રાખે છે કે એના જેવી શુદ્ધ પ્રત બીજે સ્થળેથી મળવાની નથી.’ આ પાંચમાંથી કોઈ પ્રત સંતોષકારક ન લાગતાં તેમણે નંદરબારથી ‘કેટલીક’ પ્રતો મેળવી. તેમાં તેમને ‘એક વજા શાહ નામના વાણીયાની પ્રત’ ઘણી જ શુદ્ધ જણાઈ. આ ઉપરાંત તેમને કડોદમાંથી પણ એક પ્રત મળી જે નંદરબારની પ્રતને મળતી આવતી હતી. નંદરબારની હસ્તપ્રતનું લખ્યા વર્ષ ૧૮૬૪નું તેઓ આપે છે. આ પ્રતને આદર્શ હસ્તપ્રત ગણી, બીજી પ્રતોને સહાયક ગણી તેમણે ‘દશમસ્કંધ’નું સંપાદન કર્યું. તેમને મળેલી નંદરબારની હસ્તપ્રત, જેને તેઓ આદર્શ હસ્તપ્રત ગણે છે તે નર્મદને મળેલી અને તેણે આદર્શ હસ્તપ્રત ગણી હતી તે કરતાં પછીની છે. વળી તેઓ સુરતની ત્રણ અશુદ્ધ અને વડોદરાની બે તેથીય અશુદ્ધ પ્રતોને સહાયક ગણે છે. તેઓ પાઠનિર્ણયની પદ્ધતિ કે ધેારણો આપતા નથી. આ બધી જ પ્રતો તેમણે ૧૮૭૦માં મેળવી નથી. ૧૮૭૦માં તો તેમણે ઇરાદો જાહેર કર્યો. તે પછી પ્રતો મેળવવાનું આરંભ્યું. સ્પષ્ટ છે કે તેમને મળી તે પ્રતો નર્મદને મળી નથી; નર્મદને મળી હતી તે તેમને મળી નથી. પરંતુ ઇચ્છારામને નર્મદના પાઠનિર્ણયનાં ધોરણોનો અને સંપાદનનો પણ લાભ મળ્યો છે. નર્મદે પોતે પાઠનિર્ણયની પ્રક્રિયાનાં જે દૃષ્ટાંતો આપ્યાં છે તેની સાથે ઇચ્છારામની તૈયાર કરેલી વાચનાના સમાંતર પાઠો સરખાવી જોતાં, તે એક સિવાય નર્મદ દ્વારા નિશ્ચિત થયેલા પાઠથી જુદા નથી એમ જણાય છે. નર્મદના દૃષ્ટાંત (૫)નો પાઠ આ વાચનામાં ‘પરમ દહાડાનું મેં લગ્ન લીધું’ એ પ્રમાણે છે. અન્યથા પણ બંને પ્રગટ થયેલી વાચનામાં ફેર ઝાઝો નથી. પરિણામ એ આવ્યું કે તેમના પ્રકાશનથી નર્મદનું સંપાદન પુનર્મુદ્રણ ન પામ્યું અને ‘ગુજરાતી’એ ઇચ્છારામના સંપાદનની અનેક આવૃત્તિઓ કરી.<ref>આ લખતી વેળા ચોથી આવૃત્તિ (ઈ. સ. ૧૯૨૭) તપાસી છે.</ref> | ||
ઉમાશંકર જોશી અને હરિવલ્લભ ભાયાણી દ્વારા સંપાદિત ‘દશમસ્કંધ’માં કુલ અગિયાર હસ્તપ્રતોનો ઉપયોગ થયો છે. તેમાંથી સાત હસ્તપ્રતો તેમને વિશેષ ઉપયોગી લાગી હતી અને ચાર કેવળ તુલના માટે જ પ્રસ્તુત જણાઈ હતી. તેની વિગત નીચે પ્રમાણે છે : | ઉમાશંકર જોશી અને હરિવલ્લભ ભાયાણી દ્વારા સંપાદિત ‘દશમસ્કંધ’માં કુલ અગિયાર હસ્તપ્રતોનો ઉપયોગ થયો છે. તેમાંથી સાત હસ્તપ્રતો તેમને વિશેષ ઉપયોગી લાગી હતી અને ચાર કેવળ તુલના માટે જ પ્રસ્તુત જણાઈ હતી. તેની વિગત નીચે પ્રમાણે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||