ગુજરાતી બાળવાર્તા સંપદા/સૌથી વહાલી છુટ્ટી: Difference between revisions

+૧
 
No edit summary
Line 3: Line 3:

{{Poem2Open}} 
{{Poem2Open}} 
રુચિબહેન અને તેમનાં નાની બહેન શુચિબહેન. બન્ને બહેનો તેમનાં મમ્મી-પપ્પાને લઈને બહારગામ રહેતાં હતાં. રુચિબહેન કૉલેજમાં ભણાવવાની નોકરી કરે અને શુચિબહેન કૉલેજમાં ભણે. આમ તો આ લોકોને તેમના વતનમાં ઘ૨નું ઘ૨ હતું. પણ બહારગામમાં તેઓ ભાડે રહેતાં હતાં. મકાનમાલિક કુસુમબહેન નીચે રહે અને રુચિ-શુચિ ઉ૫૨ રહે.

કુસુમબહેને એક પોપટ પાળ્યો હતો. રુચિબહેનને પાંજરામાં પૂરેલો પોપટ જોઈને દુઃખ લાગ્યું. એક ટબમાં પાંજરું મૂકી કુસુમબહેને તેની ઉપર અરધી ડોલ પાણી નાખ્યું. પોપટ થથરી ઊઠ્યો. કુસુમબહેને પોપટને નવરાવી નાખ્યો.