31,377
edits
(+૧) |
(+૧) |
||
| Line 29: | Line 29: | ||
જી. | જી. | ||
એક નાનકડા ખાબોચિયામાંથી અવાજ આવતાં હંસ અને હંસલી એ અવાજ ભણી ગયાં. મોટાં દેડકાં ડ્રાઉં ડ્રાઉં કરતાં ગીત ગાતાં હતાં. તો વળી નાનાં દેડકાં ધ્યાનથી સાંભળતાં હતાં. હંસ અને હંસલી પણ ગીત સાંભળવા ઊભાં રહૃાાં. | એક નાનકડા ખાબોચિયામાંથી અવાજ આવતાં હંસ અને હંસલી એ અવાજ ભણી ગયાં. મોટાં દેડકાં ડ્રાઉં ડ્રાઉં કરતાં ગીત ગાતાં હતાં. તો વળી નાનાં દેડકાં ધ્યાનથી સાંભળતાં હતાં. હંસ અને હંસલી પણ ગીત સાંભળવા ઊભાં રહૃાાં. | ||
{{Poem2Close}}{{Block center|<poem>‘જીવ છે તો જીવન છે એવું, સમજીએ તો સારું. | {{Poem2Close}}{{Block center|'''<poem>‘જીવ છે તો જીવન છે એવું, સમજીએ તો સારું. | ||
વણ વિચાર્યે કૂદી પડો તો, લાગે હાથ અંધારું.’</poem>}}{{Poem2Open}} | વણ વિચાર્યે કૂદી પડો તો, લાગે હાથ અંધારું.’</poem>'''}}{{Poem2Open}} | ||
‘સાવ સાચી વાત છે.’ હંસલી બોલી. | ‘સાવ સાચી વાત છે.’ હંસલી બોલી. | ||
‘સાચ્ચેજ, આ તો સહુએ સમજવા જેવી વાત.’ આમ વાત કરતાં એ ઊભાં હતાં ત્યાં તો કાચબાનું બચ્ચું ફરતું ફરતું આવી ચડ્યું. એ તો જ્યાં ને ત્યાં આનંદમાં ફરતું હતું ને મસ્ત મજાનાં ગીતો ગાતું હતું. હંસ અને હંસલી તો કાચબાના બચ્ચાને જોતાં રાજી-રાજી થઈ ગયાં. | ‘સાચ્ચેજ, આ તો સહુએ સમજવા જેવી વાત.’ આમ વાત કરતાં એ ઊભાં હતાં ત્યાં તો કાચબાનું બચ્ચું ફરતું ફરતું આવી ચડ્યું. એ તો જ્યાં ને ત્યાં આનંદમાં ફરતું હતું ને મસ્ત મજાનાં ગીતો ગાતું હતું. હંસ અને હંસલી તો કાચબાના બચ્ચાને જોતાં રાજી-રાજી થઈ ગયાં. | ||