ભરત વિંઝુડાની ગઝલસંપદા/થયો: Difference between revisions

+1
 
Inserted a line between Stanza
Line 4: Line 4:
{{Block center|'''<poem>કંઈક અગ્નિકણોનો સંગ થયો
{{Block center|'''<poem>કંઈક અગ્નિકણોનો સંગ થયો
ને લિસોટો પછી સળંગ થયો
ને લિસોટો પછી સળંગ થયો
ઊડવાની જરાક ઇચ્છાનો-
ઊડવાની જરાક ઇચ્છાનો-
એકડો ઘૂંટતાં પતંગ થયો
એકડો ઘૂંટતાં પતંગ થયો
કોરા કાગળ સમો સફેદ છતાં
કોરા કાગળ સમો સફેદ છતાં
આખરે એય એક રંગ થયો
આખરે એય એક રંગ થયો
તારની જેમ એક માણસ પણ  
તારની જેમ એક માણસ પણ  
તૂટતાં પહેલાં ખૂબ તંગ થયો
તૂટતાં પહેલાં ખૂબ તંગ થયો
ક્યાંક ઘડિયાળ જેમ અટક્યાં ને
ક્યાંક ઘડિયાળ જેમ અટક્યાં ને
બે ઘડીમાં જ કાળ-ભંગ થયો.</poem>'''}}
બે ઘડીમાં જ કાળ-ભંગ થયો.</poem>'''}}