31,512
edits
(+1) |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
સર્વમાં ખૂટતી ગઝલ લખીએ | સર્વમાં ખૂટતી ગઝલ લખીએ | ||
ચાલ સૃષ્ટિ વતી ગઝલ લખીએ | ચાલ સૃષ્ટિ વતી ગઝલ લખીએ | ||
આયનો થઈ અને ઊભા રહીએ | આયનો થઈ અને ઊભા રહીએ | ||
એના ચહેરા સમી ગઝલ લખીએ | એના ચહેરા સમી ગઝલ લખીએ | ||
જેની આડે કોઈ છુપાય નહીં | જેની આડે કોઈ છુપાય નહીં | ||
પારદર્શક નરી ગઝલ લખીએ | પારદર્શક નરી ગઝલ લખીએ | ||
મૂંઝવી નાંખીએ વિવેચનને | મૂંઝવી નાંખીએ વિવેચનને | ||
ઊલટી-સૂલટી ગઝલ લખીએ | ઊલટી-સૂલટી ગઝલ લખીએ | ||
હોય મા-બાપ સર્વ બાળકને | હોય મા-બાપ સર્વ બાળકને | ||
ચાલ સાથે મળી ગઝલ લખીએ | ચાલ સાથે મળી ગઝલ લખીએ | ||