ભરત વિંઝુડાની ગઝલસંપદા/ચાલ્યાં જાય છે: Difference between revisions

+1
 
Inserted a line between Stanza
Line 5: Line 5:
હાથતાળી દઈને ચાલ્યાં જાય છે
હાથતાળી દઈને ચાલ્યાં જાય છે
વાત ટાળી દઈને ચાલ્યાં જાય છે
વાત ટાળી દઈને ચાલ્યાં જાય છે
સૂર્યની સાથે ઊગે ને આથમે
સૂર્યની સાથે ઊગે ને આથમે
રાત કાળી દઈને ચાલ્યાં જાય છે
રાત કાળી દઈને ચાલ્યાં જાય છે
પ્રેમપત્રો સાચવી રાખ્યા હતા
પ્રેમપત્રો સાચવી રાખ્યા હતા
આજ બાળી દઈને ચાલ્યાં જાય છે
આજ બાળી દઈને ચાલ્યાં જાય છે
આમ ય ને અહીંયાં આવે એમને
આમ ય ને અહીંયાં આવે એમને
એમ વાળી દઈને ચાલ્યાં જાય છે
એમ વાળી દઈને ચાલ્યાં જાય છે
કેમ કરવી, વાત કરવી હોય તો
કેમ કરવી, વાત કરવી હોય તો
આંખ ઢાળી દઈને ચાલ્યાં જાય છે
આંખ ઢાળી દઈને ચાલ્યાં જાય છે