ભરત વિંઝુડાની ગઝલસંપદા/ચિંતન કરો: Difference between revisions

Inserted a line between Stanza
(+1)
 
(Inserted a line between Stanza)
 
Line 5: Line 5:
પોતપોતાના વિશે ચિંતન કરો,
પોતપોતાના વિશે ચિંતન કરો,
કંઈ વિસર્જન ને કશું સર્જન કરો.
કંઈ વિસર્જન ને કશું સર્જન કરો.
કામ બાકી રહી જવાના છે ઘણાં,
કામ બાકી રહી જવાના છે ઘણાં,
એના માટે કંઈક આયોજન કરો.
એના માટે કંઈક આયોજન કરો.
આપણાથી છે વધુ લાયક જનો,
આપણાથી છે વધુ લાયક જનો,
તો પછી એનું અભિવાદન કરો.
તો પછી એનું અભિવાદન કરો.
નામ એમાં કોનાં-કોનાં બોલવા,
નામ એમાં કોનાં-કોનાં બોલવા,
એકસાથે સૌને સંબોધન કરો.
એકસાથે સૌને સંબોધન કરો.
જેમને ભેટી પડો છો એમને,
જેમને ભેટી પડો છો એમને,
કો’ક દી ભેટો નહીં, વંદન કરો.
કો’ક દી ભેટો નહીં, વંદન કરો.
પુસ્તકો જોયા કરો એવું નહીં,
પુસ્તકો જોયા કરો એવું નહીં,
જે જુઓ એનું તમે વાંચન કરો.
જે જુઓ એનું તમે વાંચન કરો.
ગાઈ નાખો રાષ્ટ્રગીત તો ઊઠીએ,
ગાઈ નાખો રાષ્ટ્રગીત તો ઊઠીએ,
આ સભાનું જલદી જનગણમન કરો.
આ સભાનું જલદી જનગણમન કરો.