ભરત વિંઝુડાની ગઝલસંપદા/એવું છે: Difference between revisions

+1
 
Inserted a line between Stanza
 
Line 5: Line 5:
સત્ય બોલાઈ જાય એવું છે,
સત્ય બોલાઈ જાય એવું છે,
જળ ડહોળાઈ જાય એવું છે.
જળ ડહોળાઈ જાય એવું છે.
કંઈક વાતો તને કહી જ નથી,
કંઈક વાતો તને કહી જ નથી,
મન વલોવાઈ જાય એવું છે.
મન વલોવાઈ જાય એવું છે.
સાચવી રાખ્યું એથી આંચળમાં,
સાચવી રાખ્યું એથી આંચળમાં,
દૂધ ઢોળાઈ જાય એવું છે.
દૂધ ઢોળાઈ જાય એવું છે.
મારી પાસે છે સોય ને દોરો,
મારી પાસે છે સોય ને દોરો,
મોતી પ્રોવાઈ જાય એવું છે.
મોતી પ્રોવાઈ જાય એવું છે.
એકબીજાને ભેટવું છે પણ,
એકબીજાને ભેટવું છે પણ,
જાત બદલાઈ જાય એવું છે.
જાત બદલાઈ જાય એવું છે.