31,512
edits
(+1) |
(+1) |
||
| Line 5: | Line 5: | ||
આજ નથી તે કાલ છે, કાલ નથી તે આજ છે; | આજ નથી તે કાલ છે, કાલ નથી તે આજ છે; | ||
વ્યક્તિ બદલતી હોય છે, એના એ તખ્તોતાજ છે. | વ્યક્તિ બદલતી હોય છે, એના એ તખ્તોતાજ છે. | ||
સૌના વિચાર છે અલગ, તોય થયા છે એકઠાં, | સૌના વિચાર છે અલગ, તોય થયા છે એકઠાં, | ||
સાથે જણાય એટલે લાગે કે આ સમાજ છે. | સાથે જણાય એટલે લાગે કે આ સમાજ છે. | ||
કેમ નમાવવાની બહુ થાય છે ઇચ્છા આપને? | કેમ નમાવવાની બહુ થાય છે ઇચ્છા આપને? | ||
મારી ઢળે છે પાંપણો એ જ ખરી નમાજ છે. | મારી ઢળે છે પાંપણો એ જ ખરી નમાજ છે. | ||
કોઈ મને બતાવતું હોય નહીં બીજી દવા, | કોઈ મને બતાવતું હોય નહીં બીજી દવા, | ||
જાગી જવું છે દર્દ ને ઊંઘી જવું ઈલાજ છે. | જાગી જવું છે દર્દ ને ઊંઘી જવું ઈલાજ છે. | ||
આમ વિરોધાભાસમાં કેમ જિવાય જિંદગી? | આમ વિરોધાભાસમાં કેમ જિવાય જિંદગી? | ||
કામ નથી કોઈ મને, કોઈને કામકાજ છે. | કામ નથી કોઈ મને, કોઈને કામકાજ છે. | ||
હોય વધારે લાગણી, ભેટી પડાય છે તરત, | હોય વધારે લાગણી, ભેટી પડાય છે તરત, | ||
એ જ કર્યું છે આપણે, કેમ કે એ રિવાજ છે. | એ જ કર્યું છે આપણે, કેમ કે એ રિવાજ છે. | ||