આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/K: Difference between revisions

શીર્ષક બોલ્ડ કર્યા
(+1)
 
(શીર્ષક બોલ્ડ કર્યા)
Line 2: Line 2:
{{Heading|સંજ્ઞાકોશ<br>K}}
{{Heading|સંજ્ઞાકોશ<br>K}}

Kabuki કાબુકી
'''Kabuki કાબુકી'''
જાપાનના પ્રચલિત નાટ્યનો એક પ્રકાર, ૧૭મી સદીમાં અસ્તિત્વમાં આવેલો આ નાટ્યપ્રકાર અન્ય જાપાનીઝ નાટ્યપ્રકાર ‘નૉ’ (No) સાથે કેટલુંક સામ્ય ધરાવે છે. કાબુકીના પ્રયોગમાં પુરુષ-નટો જ સ્ત્રીપાત્રો ભજવે છે, પરંતુ ‘નૉ’ (No)ની માફક કલાકારો મહોરાં પહેરતાં નથી.

કાબુકીના ત્રણ પ્રકારો છે : ઐતિહાસિક (Jidaimono), સામાજિક (sewamono) નૃત્ય-કાબુકી (Shosagoto).

Katharsis વિરેચન
'''Katharsis વિરેચન'''
જુઓ : Catharsis
જુઓ : Catharsis
Kenosis રિક્તીકરણ
'''Kenosis રિક્તીકરણ'''
જુઓ : Influence, the anxiety of
જુઓ : Influence, the anxiety of
Kimstlerroman સર્જકનવલ
'''Kimstlerroman સર્જકનવલ'''
સર્જક કે કલાકારના વિકાસ પર કેન્દ્રિત નવલકથા

Kitchen-Sink Drama કામદાર નાટ્ય
'''Kitchen-Sink Drama કામદાર નાટ્ય'''
વીસમી સદીના પાંચમા દાયકા દરમ્યાન આર્નલ્ડ વેસ્કર, જોન ઓઝબર્ન તથા ઍલન ઓઈન જેવા નાટ્યકારોએ મજૂર સમાજના રોજિંદા જીવનના પ્રસંગોને આધારે નાટકો લખ્યાં. આ નાટકોને ઉતારી પાડવાના હેતુથી પ્રયોજવામાં આવેલી આ સંજ્ઞા હાલમાં તટસ્થ અર્થમાં નિશ્ચિત સમયગાળાના શોષિત સમાજને લગતાં નાટકો માટે ઉપયોગમાં લેવાય છે.

વેસ્કરના નાટક ‘ધ કિચન’ ઉપરથી પણ આ સંજ્ઞા આપી હોવાનું મનાય છે. સામાજિક નાટ્ય-લેખનના એક મહત્ત્વના પ્રકારનું અહીં સૂચન છે.

Kitsch અસાર સાહિત્ય
'''Kitsch અસાર સાહિત્ય'''
જુઓ : Subliterature
જુઓ : Subliterature