અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગીરથ બ્રહ્મભટ્ટ/ગીત પૂર્વેનું ગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
:::::::::::::::ઝીણું ઝીણું ઢોળે રે | :::::::::::::::ઝીણું ઝીણું ઢોળે રે | ||
:::::::::::ઊંચા નીચા શ્વાસો સાથે રંગ રાગનો લાગ્યો રે | :::::::::::ઊંચા નીચા શ્વાસો સાથે રંગ રાગનો લાગ્યો રે | ||
:::::::::::::: | ::::::::::::::ક્યાંથી આવે ક્યાં લઈ જાતો | ||
::::::::::::::કોઈ કશું ના જાણે રે | :::::::::::::::કોઈ કશું ના જાણે રે | ||
::::::::::::::મનમંદિરના દલ સકલને | :::::::::::::::મનમંદિરના દલ સકલને | ||
::::::::::::::કોણ ઊલટથી તાણે રે! | :::::::::::::::કોણ ઊલટથી તાણે રે! | ||
:::::::::::તાલતલપનો તેજલ રણકો નાભિદ્વારે વાગ્યો રે | :::::::::::તાલતલપનો તેજલ રણકો નાભિદ્વારે વાગ્યો રે | ||
{{Right|(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સંપા. હરિકૃષ્ણ પાઠક, પૃ. ૭૭)}} | {{Right|(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સંપા. હરિકૃષ્ણ પાઠક, પૃ. ૭૭)}} | ||
</poem> | </poem> |
Revision as of 07:28, 21 July 2021
ગીત પૂર્વેનું ગીત
ભગીરથ બ્રહ્મભટ્ટ
અમે અમારી અંદર સૂના સૂનકારે લય જાગ્યો રે
કલરવ કરતી ભીની સૌરભ
અજવાળાં કૈં કોરે રે
ઊંડે ઊંડે અંધારામાં
ઝીણું ઝીણું ઢોળે રે
ઊંચા નીચા શ્વાસો સાથે રંગ રાગનો લાગ્યો રે
ક્યાંથી આવે ક્યાં લઈ જાતો
કોઈ કશું ના જાણે રે
મનમંદિરના દલ સકલને
કોણ ઊલટથી તાણે રે!
તાલતલપનો તેજલ રણકો નાભિદ્વારે વાગ્યો રે
(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સંપા. હરિકૃષ્ણ પાઠક, પૃ. ૭૭)