અનુભાવન/સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા – આકાર અને રચનાવિધાનની દૃષ્ટિએ: Difference between revisions

+1
No edit summary
(+1)
 
Line 62: Line 62:
આ પ્રકારની રચનારીતિ, રાજેન્દ્રની જ બીજી એક ‘સાયંસંવાદ’ શીર્ષકની કવિતામાં સ્પષ્ટપણે પ્રતીકાત્મક રૂપ લે છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>
{{Block center|'''<poem>{{center|સાયંસંવાદ}}
{{center|સાયંસંવાદ}}
 
વિટુઈ વિટુઈ વિટ્‌
વિટુઈ વિટુઈ વિટ્‌
ટવીટ્‌ ટવીટ્‌  
ટવીટ્‌ ટવીટ્‌  
Line 85: Line 83:
મહાનગરની માનવપરિસ્થિતિ અને આધુનિક સંસ્કૃતિની વિષમતાનું નિરંજને ‘પ્રવાલદ્વીપ’ (૧૯૪૬–૧૯૫૬)નાં કાવ્યોમાં જે નિરૂપણ કર્યું, તેમાં વ્યંગવક્રતાની એક પ્રબળ રગ વહેતી રહી છે. એમાં અભિવ્યક્તિ અને ભાવસંવિધાનની એક વિશિષ્ટ રીતિ કામ કરે છે : ‘ફાઉન્ટનના બસસ્ટોપ પર’ રચનાનો એક સંદર્ભ જોઈએ :

{{Block center|<poem>ભર્યો છે અંતરે અપાર ભેજ;
{{Block center|'''<poem>ભર્યો છે અંતરે અપાર ભેજ;
ધુમ્મસે છવાયેલું, ન આંધી ના તુફાન,
ધુમ્મસે છવાયેલું, ન આંધી ના તુફાન,
ચિત્તનું હજુ ય મંદ વાયુમાન.
ચિત્તનું હજુ ય મંદ વાયુમાન.
Line 97: Line 95:
પ્રકાશબિંબ, દર્પણે ન, પથ્થરે પડ્યું શમે, કદીય પાછું ના ફરે;  

પસાર પારદર્શકે પડ્યું સળંગ આરપાર જૈ સરે!

{{right|(‘છંદોલય’, પૃ. ૧૫૨)<br>(૧૯૫૬ની આ.)}}</poem>}}
{{right|(‘છંદોલય’, પૃ. ૧૫૨)<br>(૧૯૫૬ની આ.)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મહાનગરની વિષમ પરિસ્થિતિમાં રુંધાતા માનવની પ્રેતછાયાનું આ ચિત્રણ સરસ ઉઠાવ પામ્યું છે. મહાનગરના રાજમાર્ગ પર જે માનવછાયાને કવિ પ્રત્યક્ષ કરે છે, તે તેના અંતરમાં સંક્ષોભ જગવે છે. આઘાતમૂઢ કવિચિત્ત એથી સંશયગ્રસ્ત દશામાં પ્રશ્નો કરતું જાય છે. એ પ્રશ્નના કાકુ ધારદાર હોઈ ભાવકને સોંસરા વીંધી જાય છે. આ આખો સંદર્ભ—અને વાસ્તવમાં આ આખીય રચના–કવિચિત્તના સંકુલ પ્રતિભાવને ક્રમશઃ ઉકેલતી જાય છે. કૃતિનો સમગ્ર વિસ્તાર વ્યંગવક્રતાની રીતિથી બંધાયેલો છે.

Line 103: Line 101:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>{{center|સાંજ}}
{{Block center|'''<poem>{{center|સાંજ}}
સાંજ
સાંજ
માં
માં