31,377
edits
(+1) |
No edit summary |
||
| Line 138: | Line 138: | ||
પણ રાવજીની કવિતા કંઈ આટલાં કલ્પનો/પ્રતીકોમાં સીમિત થઈ ગઈ નથી : કુટુંબજીવન ગ્રામજીવન અને તેને વીંટાઈ રહેલી સમસ્ત પ્રકૃતિ તેમાં ઊતરી આવી છે. તળપદા લોકજીવનની અનેક વિગતો એકદમ ખબરે ન પડે તે રીતે કૃતિમાં ઓતપ્રોત બની રહી દેખાશે. ‘નવ જન્મમૃત્યુ કાવ્યો’નો આ સંદર્ભ જુઓ : | પણ રાવજીની કવિતા કંઈ આટલાં કલ્પનો/પ્રતીકોમાં સીમિત થઈ ગઈ નથી : કુટુંબજીવન ગ્રામજીવન અને તેને વીંટાઈ રહેલી સમસ્ત પ્રકૃતિ તેમાં ઊતરી આવી છે. તળપદા લોકજીવનની અનેક વિગતો એકદમ ખબરે ન પડે તે રીતે કૃતિમાં ઓતપ્રોત બની રહી દેખાશે. ‘નવ જન્મમૃત્યુ કાવ્યો’નો આ સંદર્ભ જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પાછલા પડાવ પર કેવું હતું? | {{Block center|'''<poem>પાછલા પડાવ પર કેવું હતું? | ||
ઘાસ પાણી જેવું બેઉ કાંઠે વહ્યે જાય; | ઘાસ પાણી જેવું બેઉ કાંઠે વહ્યે જાય; | ||
અને આગળ ધકેલી પૂંઠે રહી ગયું— | અને આગળ ધકેલી પૂંઠે રહી ગયું— | ||
| Line 158: | Line 158: | ||
ઋજુ રેષાઓને ઊંચી કરી | ઋજુ રેષાઓને ઊંચી કરી | ||
હચમચ | હચમચ | ||
હલાવી નાખે છે પંડ.</poem>}} | હલાવી નાખે છે પંડ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘અંગત’ની કવિતાના હાર્દમાં આવા કૃષિપરિવેશના અસંખ્ય અંશો સીધા ઊતરી આવ્યા છે. એમાં માનવઅસ્તિત્વનાં પ્રાકૃત બળોનો નિર્દેશ થતો હોય એમ વારંવાર જોવા મળશે. અને, રસપ્રદ મુદ્દો એ છે કે, સૂક્ષ્મ અને શુદ્ધ ચૈતસિક સ્પંદનો ઓળખાવવા રાવજી સુવાસ કે સુગંધનાં પણ અનેક કલ્પનો લઈ આવ્યો છે. ‘કવિતાને મોગરાની ખપે બસ વાસ’ એમ રાવજી ગાય છે, ત્યાં કવિતાને અસ્તિત્વના અર્ક જેવા કોઈ સૂક્ષ્મ તત્ત્વ રૂપે તે ઉલ્લેખે છે. સુગંધનાં આવાં અનેક કલ્પનો તેની રચનાઓમાં એક આગવી ભાત રચે છે : | ‘અંગત’ની કવિતાના હાર્દમાં આવા કૃષિપરિવેશના અસંખ્ય અંશો સીધા ઊતરી આવ્યા છે. એમાં માનવઅસ્તિત્વનાં પ્રાકૃત બળોનો નિર્દેશ થતો હોય એમ વારંવાર જોવા મળશે. અને, રસપ્રદ મુદ્દો એ છે કે, સૂક્ષ્મ અને શુદ્ધ ચૈતસિક સ્પંદનો ઓળખાવવા રાવજી સુવાસ કે સુગંધનાં પણ અનેક કલ્પનો લઈ આવ્યો છે. ‘કવિતાને મોગરાની ખપે બસ વાસ’ એમ રાવજી ગાય છે, ત્યાં કવિતાને અસ્તિત્વના અર્ક જેવા કોઈ સૂક્ષ્મ તત્ત્વ રૂપે તે ઉલ્લેખે છે. સુગંધનાં આવાં અનેક કલ્પનો તેની રચનાઓમાં એક આગવી ભાત રચે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>(અ) જૂઈ-સુગંધની ઝરમર | {{Block center|'''<poem>(અ) જૂઈ-સુગંધની ઝરમર | ||
{{gap|1.6em}}સ્વપ્નોનું વન અને હું... | {{gap|1.6em}}સ્વપ્નોનું વન અને હું... | ||
{{gap|1.6em}}પ્રાણનો તરલ મૃગ સુગંધની પથારીમાં પડ્યો રહે! | {{gap|1.6em}}પ્રાણનો તરલ મૃગ સુગંધની પથારીમાં પડ્યો રહે! | ||
{{right|(‘રતિઋતુ’)}} | |||
(ક) આ દીર્ઘરાત્રિએ | (ક) આ દીર્ઘરાત્રિએ | ||
{{gap|1.6em}}હું મને સ્વપ્નમાં આવ્યો છું | {{gap|1.6em}}હું મને સ્વપ્નમાં આવ્યો છું | ||
{{gap|1.6em}}મને મેઘની વાસ આવતી લાગે છે. | {{gap|1.6em}}મને મેઘની વાસ આવતી લાગે છે. | ||
{{right|(‘નવ જન્મમૃત્યુ કાવ્યો’)}} | |||
(બ) વિસ્મય | (બ) વિસ્મય | ||
| Line 176: | Line 176: | ||
{{gap|1.6em}}સમયમાં પણ વ્યાપી ગયાં સ્તન | {{gap|1.6em}}સમયમાં પણ વ્યાપી ગયાં સ્તન | ||
{{gap|1.6em}}કસ્તૂરી હવાનો બધે પાસ | {{gap|1.6em}}કસ્તૂરી હવાનો બધે પાસ | ||
{{right|(‘નવલકથાના એક પાત્ર ઉપર કવિતા’)}} | |||
(ડ) હમણાં રે હમણાં | (ડ) હમણાં રે હમણાં | ||
| Line 183: | Line 183: | ||
{{gap|1.6em}}અંધારું પૂરશે | {{gap|1.6em}}અંધારું પૂરશે | ||
{{gap|1.6em}}પુષ્પો પુષ્પો પુષ્પો | {{gap|1.6em}}પુષ્પો પુષ્પો પુષ્પો | ||
{{gap|1.6em}}સમસ્ત વૃક્ષને સૂંઘ્યા કરું.</poem>}} | {{gap|1.6em}}સમસ્ત વૃક્ષને સૂંઘ્યા કરું.</poem>'''}} | ||
સુવાસ પણ ધરતીનું જ પરાગ તત્ત્વ છે. એ રીતે સુવાસનાં કલ્પનો ૫ણ તેની સંવિત્તિના કેન્દ્રમાંથી વિસ્તર્યાં છે એમ સમજાશે. | સુવાસ પણ ધરતીનું જ પરાગ તત્ત્વ છે. એ રીતે સુવાસનાં કલ્પનો ૫ણ તેની સંવિત્તિના કેન્દ્રમાંથી વિસ્તર્યાં છે એમ સમજાશે. | ||
કૃષિજીવનનાં તેનાં આ જાતનાં કલ્પનો/પ્રતીકોની તરેહોની સામે નગરજીવનનાં કલ્પનો/પ્રતીકો વળી એક નવું જ પરિમાણ રચી આપે છે પણ અહીં એ વિશેની ચર્ચા આપણે હાથ ધરીશું નહિ. | કૃષિજીવનનાં તેનાં આ જાતનાં કલ્પનો/પ્રતીકોની તરેહોની સામે નગરજીવનનાં કલ્પનો/પ્રતીકો વળી એક નવું જ પરિમાણ રચી આપે છે પણ અહીં એ વિશેની ચર્ચા આપણે હાથ ધરીશું નહિ. | ||